મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara

#EB
#week7

મુંગ મસાલા

મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#EB
#week7

મુંગ મસાલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 150 ગ્રામમગ
  2. 3 ચમચીતેલ
  3. 1/2 ચમચીજીરૂ
  4. 1/2 ચમચીરાઈ
  5. 1/4 ચમચીહિંગ
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું
  8. 2 ચમચીલસણ મરચા પેસ્ટ
  9. 1 નંગટામેટું
  10. 1 ચમચીલીંબુ નો રસ
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. 1 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મગ ને પહેલા 1 કલાક પલાળી લો.પછી તેને કૂકર માં સિટી મારી ને બાફી લો.બાફવા માં મીઠું નાખવાનું.

  2. 2

    એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું, હિંગ અને લીલાં મરચાં, લસણ. પેસ્ટ એડ કરી લો.પછી ટામેટા એડ કરો.બધું કૂક કરી લો પછી મગ એડ કરો.

  3. 3

    હવે તેમાં પાણી એડ કરી ને બધા મસાલા એડ કરો.અને 5 મીનીટ કૂક કરી લો.અને તમે રાઈસ યા રોટી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

Similar Recipes