મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand

મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીમગ
  2. 1 ટી સ્પૂનલીલા મરચા ની પેસ્ટ
  3. 1 tbspઆદું લસણ ની પેસ્ટ
  4. 1/2હળદર
  5. 1 tbspલાલ મરચું
  6. 1/2 tspધાણા જીરું
  7. 1/2 tspરાઈ
  8. 1/2 ચમચીજીરું
  9. 1ડાળખી મીઠો લીમડો
  10. 2 ચમચીતેલ
  11. 1/2 tspલીંબુ નો રસ
  12. થોડાલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગ ને ધોઈ ને પાણી માં પલાળી કલાક જેવું રાખો. હવે કુકર મા મગ ડૂબે એટલું પાણી ઉમેરો. તેમાં મીઠું, મરચું, હળદર અને ધાણાજીરું ઉમેરી 3 થી 4 સીટી મારી બાફી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું ઉમેરી એમાં લીમડી,આદું મરચાં લસણ ની પેસ્ટ, હિંગ ઉમેરી સાંતળો.

  3. 3

    હવે એમાં બાફેલા મગ અને સ્વાદ મુજબ જરૂર પડે તો અન્ય મસાલા ઉમેરી હલાવી લો. ગેસ બંધ કરી દો.

  4. 4

    છેલ્લે એમાં લીંબુ નો રસ તથા કોથમીર ભભરાવી ગરમા ગરમ રોટલી, ભાખરી, કઢી, લોચો દાળ, ભાત અને સલાડ સાથે સર્વ કરો....ખુબ જ ટેસ્ટી લાગશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes