મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

#EB
#week7
મુંગ મસાલા એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય તેવી વાનગી છે. આ વાનગી ઘરમાં અવેલેબલ હોય તેવી સામાન્ય વસ્તુઓ માંથી જ બની જાય છે. આ વાનગી બનાવવા માટે કઠોળના મગ નો ઉપયોગ કરવામાં આવે છે. મગ આપણા શરીર માટે પણ ઘણા પૌષ્ટિક ગણાય છે. નાના બાળકોને, બીમાર વ્યક્તિને કે મોટી ઉંમરના લોકોને મગનું શાક પચવામાં પણ ઘણું સરળ રહે છે.
પોષક તત્વોની સાથે સાથે આ વાનગી સ્વાદિષ્ટ પણ તેટલી જ બને છે.
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB
#week7
મુંગ મસાલા એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય તેવી વાનગી છે. આ વાનગી ઘરમાં અવેલેબલ હોય તેવી સામાન્ય વસ્તુઓ માંથી જ બની જાય છે. આ વાનગી બનાવવા માટે કઠોળના મગ નો ઉપયોગ કરવામાં આવે છે. મગ આપણા શરીર માટે પણ ઘણા પૌષ્ટિક ગણાય છે. નાના બાળકોને, બીમાર વ્યક્તિને કે મોટી ઉંમરના લોકોને મગનું શાક પચવામાં પણ ઘણું સરળ રહે છે.
પોષક તત્વોની સાથે સાથે આ વાનગી સ્વાદિષ્ટ પણ તેટલી જ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગને ચોખ્ખા પાણી થી ધોઈ ત્રણ કલાક માટે પાણીમાં પલાળી રાખવાના છે ત્યારબાદ તેને કૂકરમાં વ્હીસલ વગાડી બાફી લેવાના છે.
- 2
એક કડાઇમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, જીરુ, આદુ મરચાની પેસ્ટ અને લીમડો વધારવાનો છે.
- 3
ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું ટમેટું ઉમેરવાનું છે ટમેટું થોડું નરમ પડે ત્યાં સુધી કુક થવા દેવાનું છે. હવે તેમાં બાફીને તૈયાર કરેલા મગ ઉમેરવાના છે અને બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.
- 4
હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ ઉમેરવાનો છે. બધો મસાલો બરાબર રીતે મગ સાથે મિક્સ કરી લેવાનો છે.
- 5
ગેસ ઓફ કરી સમારેલી કોથમીર છાંટી મુંગ મસાલા સબ્જી સર્વ કરી શકાય.
Similar Recipes
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#WEEK7મગ એ દરેક ને ભાવતું કઠોળ છે કોઇ પણ રીતે મગ ખાવા એ આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે કંઈપણ સાદી રીતે મગ ખાવા હોય અથવા ચટપટી રીતે મગ એ દરેક ટેસ્ટમાં ગોઠવાઈ જાય છે. Manisha Hathi -
સ્પ્રાઉટેડ મુંગ મસાલા (Sprouted Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpadindiaકહેવત છે ને કે મગ લાવે પગ અને એમાં પણ ફણગાવેલા મગ ખુબજ હેલ્ધી પૌષ્ટિક હોય છે તો મે એનો ઉપયોગ કરીને જ સ્પ્રાઉટેડ મુંગ મસાલા બનાવેલ છે. Bindi Vora Majmudar -
આચારી મુંગ મસાલા (Aachari Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpad_guj હમણાં ની પેન્ડામિક પરિસ્થિતિ ને લીધે આપણા શરીરને વિટામિન્સ, પ્રોટીન, ફાઇબર વગેરે પૂરતા પ્રમાણમાં મળતાં નથી..તો આવા સમયે આ રોગો ની સામે રક્ષણ મળે એવો ખોરાક આપણે ખાવો જોઈએ... અનેક ગુણોથી ભરપૂર મગને રોજિંદા ખોરાકમાં સમાવી તમે અનેક બીમારીઓથી દૂર રહી શકો છો...મગ પોષક તત્વો થી ભરપુર છે. તેમા પ્રોટીન , વિટામિન, ફાઇબર ની માત્રા વધારે જોવા મળે છે..તે ખૂબ જ શક્તિવર્ધક છે. મગ ને અલગ-અલગ રીતે બનાવી શકાય છે જેમ કે, ફણગાવેલા મગ, બાફેલા મગ , મગ ની સબ્જી, સ્પ્રાઉટ ચાટ, ખાટાં મગ, કોરા મસાલા મગ ....મગ પચવામાં હલકા અને શીતળ હોય છે જેથી બીમાર કે માંદા હોય ત્યારે મગનું સેવન લાભકારી નીવડે છે...મેં અહીં આચારી મૂંગ મસાલા બનાવ્યા છે જે આપ સૌને જરૂર થી પંસદ આવશે. જે ખૂબ જ સ્વાદિષ્ટ ને મસાલેદાર બન્યા છે. Daxa Parmar -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. મધ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. મગ બધા જ વિટામિન હોય છે. Nita Prajesh Suthar -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે મગ લાવે પગ . તો દરરોજના જમવાના માં મગ ,મગની દાળ, ખીચડી નો ઉપયોગ કરવો જોઈએ મગમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે. અને મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મસાલા મગ બનાવ્યા. Sonal Modha -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EBકોઈ પણ ફોર્મ માં મગ અને તેનું પાણી ખૂબ પૌષ્ટિક છે. અહી મે મગ નું પાણી રાખી ના મૂકતા મસાલા મગ ની સાથે ઓસામણ પણ બનાવ્યું છે. Hiral Dholakia -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ, રોગી માણસને પણ હેલ્થી બનાવી દે છે. મગ પચવામાં હલકા અને કઠોળ નો રાજા પણ કહેવાય છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ઝીંક, વિટામીન ને ફાઇબર મળે છે.મગ ઈમ્યુનીટી વધારે છે. મગ નું સલાડ, સૂપ, ચાટ, ફણગાવી ને પણ ખવાય છે.મેં અહિયા મગ ને બાફી ને મુંગ મસાલા નું શાક બનાવ્યું છે. Helly shah -
મસાલા મગ જૈન (Masala Moong Jain Recipe In Gujarati)
#EB#week7#masalamoong#CookpadIndia#COOKPADGUJRATI"જે ખાય મગ એ ના ચાલે પગ" આ વર્ષો જૂની કહેવત એકદમ સાચી છે કે મગ એ સૌથી સુપાચ્ય કઠોળ છે. તે અન્ય કઠોળની સરખામણીએ ઝડપ થી રંધાય પણ જાય છે. બીજા કઠોળ કરતા તેને ઓછા સમય માટે પલળવું પડે છે. મગમાં પ્રોટીન ખૂબ સારી માત્રામાં હોય છે આ ઉપરાંત પાચન ક્રિયા ને લગતા રોગો માટે તે ખૂબ જ ઉપયોગી છે નિયમિત તેનું સેવન કરવાથી જૂની કબજિયાત પણ દૂર થાય છે આ સિવાય ડાયાબિટીસ તથા મેદસ્વિતાના દર્દી પણ જો તેનું નિયમિત સેવન કરે તો તેનાથી તેમને ખાસ્સો ફાયદો થાય છે. મારા પરિવારમાં સવારના ગરમ નાસ્તા માટે વઘારેલા કોરા લીંબુ વાળા મગ એ બધાનો મનપસંદ નાસ્તો છે. મારા બાળકોને પણ આ ગરમ નાસ્તો લંચબોક્સમાં લઈ જવો ખૂબ પસંદ પડે છે સામાન્ય રીતે સવારના નાસ્તામાં અમે તેની સાથે ખાખરો અથવા તો મસાલાવાળી પૂરી સાથે ખાઈએ છીએ. Shweta Shah -
મુંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#મુંગ મસાલા....મગ એક પૌષ્ટિક આહાર છે. મારા ઘરે તો દર બુધવારના દિવસે મગ બને છે. anudafda1610@gmail.com -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB #Week7 #Moong_Masala#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveમુંગ મસાલાઆયુર્વેદ મુજબ, ગુજરાતી માં કહેવાય છે કે*જે રોજ ખાય મગ*, *તેના કદી ના દુ:ખે પગ**મસ્ત મુંગ મસાલા નો સંગાથ* એટલે*સેહત અને સ્વાદ નો સંગમ* Manisha Sampat -
કોરા મગનુંં શાક (Dry Moong Sabji Recipe In Gujarati)
#SJR#paryushanspecial#cookpadgujarati#cookpadindia#cookpad મગનું શાક આપણે ઘણી બધી રીતે બનાવી શકીએ જેમ કે રસાવાળા મગ, લસણીયા મગ અને કોરા મગનું શાક. મેં આજે કોરા મગનું જૈન શાક બનાવ્યું છે. પર્યુષણ પર્વના દિવસો દરમ્યાન કોરા મગનું શાક બનાવી સર્વ કરી શકાય છે. આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ તેટલું જ બને છે. Asmita Rupani -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ફણગાવેલા મગ સેહત માટે ખુબ જ સારા હોય છે. ફણગાવેલા મગ ને એક સંતુલિત આહાર માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામિન ,પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે .તે ઘરની દવા પણ કહેવાય છે. મગ કરતાં ફણગાવેલા મગ વધારે ફાયદાકારક છે. જે ખાવામાં ટેસ્ટી અને પોષ્ટીક છે. Payal Sachanandani (payal's kitchen) -
મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunity અત્યારે આ કોરોનાની મહામારી ના સમયમાં આપણે આપણી ઇમ્યુનિટી વધારવી ખૂબ જ જરૂરી છે તેના માટે આપણે ઇમ્યુનિટી વધે તેવો ખોરાક લેવો જોઈએ. વિવિધ જાતના સલાડ, સુપ અને એવી બીજી ઘણી બધી વાનગીઓ છે જેને લીધે આપણા શરીરની ઇમ્યુનિટી આપણે વધારી શકીયે. મેં આજે ઇમ્યુનિટી વધારવા માટે મગનો સૂપ બનાવ્યો છે જે બીમાર વ્યક્તિને પણ તેના ખોરાકમાં આપી શકાય અને સાજા માણસને પણ તેની ઇમ્યુનિટી વધારવા માટે આપી શકાય. મગ માંથી ઘણા સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. આ ઉપરાંત મગ એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ આપે છે. મગમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર પણ સારા પ્રમાણમાં હોય છે. મગના બધાં જ તત્વો આપણા શરીરના પોષણ માટે અને બહારથી આવતા જમ્સ સામે ફાઇટ કરવા માટે ઘણા ઉપયોગી છે. તો ચાલો જોઈએ મગનો ઇમ્યુનિટી બુસ્ટર સૂપ કઈ રીતે બને છે. Asmita Rupani -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
#EB#WEEK7મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે .મગ માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.મગ હૃદય ના રોગ ની માત્રા ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં પણ મદદરૂપ બને છે.મગ માં લગભગ બધા જ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.અંત માં મગ નું શાક બનાવીને ખાઓ અથવા ફણગાવીને , મગ બધી રીતે ફાયદો જ કરશે. Deepika Jagetiya -
મગ (Moong Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મગ ભાત અને રોટલીઆજે બુધવાર તો અમારા ઘરમાં બુધવારે મગ બને તો આજે મેં લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યું.કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7અમારા ઘરમાં બુધવારે અચૂક મગ બને છે. કયારેક રસવાળા, કયારેક દહીં-લોટ વાળા, ફણગાવેલા,શાક જેવા. અહીં મેં શાક જેવા મસાલેદાર મગ બનાવ્યા છે. Chhatbarshweta -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#SJRમગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ છે, તે કોરા, રસાવાળા, ફણગાવેલા, એમ વિવિધ રીતે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7રસ ની સીઝનમાં ભાત અને કઢી સાથે મસાલેદાર મગ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Davda Bhavana -
પંજાબી મગ મસાલા (Punjabi Moong Masala Recipe In Gujarati)
દરેક જગ્યાએ મગ એતો હેલ્ધી અને ટેસ્ટી હોય જ છે પણ સાથે સાથે તેનો વપરાશ પણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે કારણ કે મગ માંથી મળતા વિટામીન, પ્રોટીન વગેરે ખૂબ જ પ્રમાણમાં હોય છે. અને તેનો ઉપયોગ પણ દરેક જગ્યાએ અલગ અલગ રીતે કરવામાં આવે છે તેમાંથી સૂપ, રસાવાળુ શાક સુકુ શાક અને શાક અને શાક બનાવવાની રીત પણ અલગ-અલગ હોય છે. Varsha Monani -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
મગ તો બધાના ઘરમાં બનતા જ હોય છે. તો આજે મેં છાશ નાખી ને ખાટા મગ બનાવ્યા. Sonal Modha -
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#MFF#cookpadindiaચોમાસાની ઋતુ માં કઠોળ સરસ અંકુરીત ( ઉગી) જાય છે અને તેમાં થી સારા પ્રમાણ માં પોષકતત્ત્વો મળી રહે છે ને બધા કે છે મગ લાવે પગ તો મે આજે મસાલા મગ કર્યા છે સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો આભાર Rekha Vora -
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#PS મિસળ પાવ એક તીખી ચટપટી વાનગી છે. જે મહારાષ્ટ્ર સ્ટેટનું એક પ્રસિદ્ધ સ્ટ્રીટ ફુડ છે. આ વાનગી ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી વસ્તુઓ માંથી જ બની જાય છે. આ ઉપરાંત તેમાંથી ઘણા બધા ન્યુટ્રીશન પણ મળે છે. આ વાનગીનું main ingredient ફણગાવેલા મગ છે જેમાંથી આપણને ઘણા સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. આ વાનગી ડુંગળી લસણ વગર જૈન પણ બનાવી શકાય છે. આ વાનગીને સર્વ કરતી વખતે તેમાં ક્રિસ્પી ફરસાણ ઉમેરવામાં આવે છે જેથી તે વધુ ટેસ્ટી બને છે. Asmita Rupani -
-
સ્વાદિષ્ટ ચટપટા મસાલા મગ
#RB17# માય રેસીપી ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમગ આરોગ્યવર્ધક અને શરીરની તંદુરસ્તી જાળવવા માટે અને માંદા માણસ માટે ઉપયોગી છે મારી મિત્ર સંધ્યાને મસાલા મગ ખૂબ જ ભાવે છે તેથી મેં આજે તેને માટે મસાલા મગ બનાવ્યા છે આ વાનગી હું તેને ડેડીકેટ કરું છુ આ તેમની મનપસંદ વાનગી છે Ramaben Joshi -
તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati તવા પુલાવ ખૂબ જ સરળતાથી અને ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી બનતી વાનગી છે. તવા પુલાવ બનાવવા માટે આપણે આપણી પસંદગીના વેજિટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. તવા પુલાવ બનાવવા માટે બાસમતી રાઈસ નો ઉપયોગ કરવામાં આવે છે. બાસમતી ચોખા રાંધેલા હોય અને વેજિટેબલ્સને બાફીને તૈયાર કરેલા હોય તો આ વાનગી બનાવતા ફક્ત દસ જ મિનિટ થાય છે. સાંજના જમવામાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ વાનગીનો ઉપયોગ થાય છે. Asmita Rupani -
મસાલેદાર મગ (Masaledar Moong Recipe In Gujarati)
#EB #week7આપણા આયુર્વેદમાં પણ કહેવાયું છે કે મગ ચલાવે પગ નાના બાળકથી માંડી વૃદ્ધ સુધી ના ભોજનમાં મગ નું પ્રમાણ હોવું જરૂરી છે નાના બાળકોને સૂપ અને મોટાને મસાલેદાર આપા ખૂબ જરૂરી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7વિટામિન, પ્રોટીન અને ખનીજ તત્વોથી ભરપૂર મુગ ખાવાથી તેમાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક જેવા ખનિજ તત્વો શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને સ્વાસ્થ્ય સારું રાખે છે . આ ઉપરાંત મગ શક્તિવર્ધક પણ છે. આજે મેં ગુજરાતી સ્ટાઇલથી મુંગ મસાલા બનાવ્યા...જેનો સ્વાદ અને સોડમ ખૂબ જ ટેસ્ટી હોય છે. Ranjan Kacha -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EBWeek7મગ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે તેમાં વીટામીન B1 વીટામીન B2 ,B5 , ને ઘણા બધા વીટામીન ને ખનીજ તત્વ તેમાં રહેલા છે તેથી મગ શરીર માટે ખૂબ જરૂરી છે તેને ફણગાવીને અને તેનુ સલાડ બનાવીને ઉપયોગ માં લઇ શકાય છે Rinku Bhut -
લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati)
મગ ખૂબ જ શક્તિવર્ધક છે એટલે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી જ ૧૦૦ ગ્રામ મગ માં રહેલી છે. જેટલી શક્તિ ઘી ખાવાથી પ્રાપ્ત થાય છે. તેટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે. માંદા નું ભોજન મગ છે. એમ સાજા વ્યક્તિઓનું ભોજન પણ મગ છે. મગ ખાવાથી આપણા હાડકાં પણ મજબૂત રહે છે તેથી લાંબી ઉંમરે હાથ પગ કે ગોઠણ નાં દુખાવા પણ બિલકુલ થતા નથી. ખાવાથી બાળક બહુ ઓછું બીમાર પડે છે અથવા તો બીમાર જ પડતું નથી. મગના ભોજનથી બાળક તેજસ્વી અને બુદ્ધિશાળી થાય છે તેથી જ કહ્યું છે કે “મગ લાવે પગ” મગ સોજાને ઉતારે છે. મગ મેદ ઉતારે છે. મગ પેટના રોગોને મટાડવામાં ઉપયોગી છે.ઢોકળા એ નાના બાળકોથી લઈને મોટા દરેકને પંસદ હોય છે. અડદની/ચણાની દાળ અને ચોખા વડે ઢોકળા બનાવતા હોઈએ છીએ પરંતુ આ મગ વડે સહેલાઈથી બનતા ઢોકળા સ્વાદિષ્ટ તો લાગે છે અને પોષ્ટિક પણ છે. Urmi Desai -
મગ નુ સલાડ(moong salad recipe in Gujarati)
Lમગ ને પ્રોટીન નો સ્ત્રોત માનવામાં આવે છે મગ ના સેવન થી શરીર ને કેન્સર જેવી બીમારી થી બચાવવા મા મદદ કરે છે મગ માં એમીનો એસિડ જેવા કોના પોટેશિયમ, મેગ્નેશિયમ,કોપર ભરપુર માત્રામાં હોય છેમગ ની અલગ અલગ ડીસ બનાવવા માં આવે છે પલાડેલા મગ , ફણગાવેલા મગ, મગનું પાણી અથવા મગનું સુપ , સલાડ વગેરેસ્કીન અને વાળ ને લગતી સમસ્યાઓ દૂર થાય છે Rinku Bhut
More Recipes
ટિપ્પણીઓ (41)