મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

#EB
Week7
મગ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે તેમાં વીટામીન B1 વીટામીન B2 ,B5 , ને ઘણા બધા વીટામીન ને ખનીજ તત્વ તેમાં રહેલા છે તેથી મગ શરીર માટે ખૂબ જરૂરી છે તેને ફણગાવીને અને તેનુ સલાડ બનાવીને ઉપયોગ માં લઇ શકાય છે
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB
Week7
મગ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે તેમાં વીટામીન B1 વીટામીન B2 ,B5 , ને ઘણા બધા વીટામીન ને ખનીજ તત્વ તેમાં રહેલા છે તેથી મગ શરીર માટે ખૂબ જરૂરી છે તેને ફણગાવીને અને તેનુ સલાડ બનાવીને ઉપયોગ માં લઇ શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો મગ ને ધોઈ ને ૭-૮ કલાક પાણી માં પલાળી લો ત્યાર બાદ મગ માં મીંઠુ ને પાણી નાખી ને બાફી લો
- 2
ગેસ ચાલુ કરી તેના પર કડાઈ મુકી તેમાં ૨ ચમચી તેલ ને ૧ ચમચી ઘી નાખીને ગરમ થવા દો ત્યાર બાદ તેમાં આખુ જીરુ, હિંગ, લસણની પેસ્ટ, આદુ ની પેસ્ટ, સુકા લાલ મરચા ને મીઠા લીમડાના પાન નાખી દો સમારેલી ટમેટું નાખી દો. ને મીંઠુ નાખી ને બરાબર ચડવા દો
- 3
ત્યાર બાદ તેમાં હળદર,લાલ મરચું પાઉડર ને ધાણા જીરું પાઉડર નાખી ને હલાવી લો ત્યાર બાદ તેમાં ૧/૨ ગ્લાસ પાણી નાખી ને હલાવી લો તેને ઉકળવા દો
- 4
ત્યાર બાદ તેમાં બાફેલા મગ ઉમેરી દો ને ૫ મીનીટ ઉકળવા દો પછી ગેસ બંધ કરી નીચે ઉતારી કોથમીર નાખી દો ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
#EB#WEEK7મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે .મગ માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.મગ હૃદય ના રોગ ની માત્રા ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં પણ મદદરૂપ બને છે.મગ માં લગભગ બધા જ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.અંત માં મગ નું શાક બનાવીને ખાઓ અથવા ફણગાવીને , મગ બધી રીતે ફાયદો જ કરશે. Deepika Jagetiya -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
મગ કહે મને રોજ ખાવ તો માંદા ને પણ ઉઠાડું#EBમગ ખુબ જ ગુણકારી છે, પ્રોટીન થી ભરપુર , એટલે ભોજન માં ઉમેરવા જ જોઇએ. Bhavisha Hirapara -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે મગ લાવે પગ . તો દરરોજના જમવાના માં મગ ,મગની દાળ, ખીચડી નો ઉપયોગ કરવો જોઈએ મગમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે. અને મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મસાલા મગ બનાવ્યા. Sonal Modha -
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7પ્રોટીન થી ભરપુર એવા મે મગ મસાલા ખુબ જ ઓછા તેલમાં બનાવ્યા છે Bhavna Odedra -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. મધ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. મગ બધા જ વિટામિન હોય છે. Nita Prajesh Suthar -
સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
#EB#Week -7#mungmasalaમગ માં ઇમ્મુનીટી બૂસ્ટર નું લોહતત્વ રહેલું છે તેમાંથી પ્રોટીન,મળી રહે છે... Dhara Jani -
પંજાબી મગ મસાલા (Punjabi Moong Masala Recipe In Gujarati)
દરેક જગ્યાએ મગ એતો હેલ્ધી અને ટેસ્ટી હોય જ છે પણ સાથે સાથે તેનો વપરાશ પણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે કારણ કે મગ માંથી મળતા વિટામીન, પ્રોટીન વગેરે ખૂબ જ પ્રમાણમાં હોય છે. અને તેનો ઉપયોગ પણ દરેક જગ્યાએ અલગ અલગ રીતે કરવામાં આવે છે તેમાંથી સૂપ, રસાવાળુ શાક સુકુ શાક અને શાક અને શાક બનાવવાની રીત પણ અલગ-અલગ હોય છે. Varsha Monani -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ, રોગી માણસને પણ હેલ્થી બનાવી દે છે. મગ પચવામાં હલકા અને કઠોળ નો રાજા પણ કહેવાય છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ઝીંક, વિટામીન ને ફાઇબર મળે છે.મગ ઈમ્યુનીટી વધારે છે. મગ નું સલાડ, સૂપ, ચાટ, ફણગાવી ને પણ ખવાય છે.મેં અહિયા મગ ને બાફી ને મુંગ મસાલા નું શાક બનાવ્યું છે. Helly shah -
મગ નું સુપ (Moong Soup Recipe In Gujarati)
#Immunityમગમા પ્રોટીન ,વીટામીન,કાર્બોહાઈડ્રેડ અને ફાઈબર ભરપુર માત્રામાં છે મગ માંદા માણસને શક્તિ પ્રદાન કરે છે છે અત્યારે ચાલી રહેલી મહામારીમા તંદુરસ્ત અને જે વ્યક્તિ ને કોરોના થયો છે તેને રીકવરી જલદી થી આવે તે માટે આ સુપ જરુંર પીવુ જોઈએમગની સાથે હળદર, મરી,તજ, લવીંગ, લીંબુ આ બધુ આપણી ઈમ્યયુનૂીટી સ્ટ્રોંગ કરે છે Bhavna Odedra -
ફણગાવેલા મગ મસાલા (Fangavela Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ માં ભરપુર પ્રોટીન હોય છે.એમાં પણ જો તમે ફણગાવીને ખાવ તો તેમાંથી તમને ડબલ ફાયદો થાય છે.આમ પણ મગ ખુબ જ શક્તિ દાયક છે. માંદા માણસ ને તે જલદી ઊભા કરી દે છે.એટલે જ કહેવત છે ને કે ' મગ ચલાવે પગ'..જેટલી શક્તિ એક લીટર દૂધ માં છે એટલી શક્તિ 100 ગ્રામ મગ માંથી મળી જાય છે.અહીંયા મે ફણગાવેલા મગ ને ગ્રેવી સાથે રાંધ્યા છે. Varsha Dave -
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#EBઆ મસાલા મગ અમારી નાગરની નાત મા જ બનાવે છે. જેમા મગ માં છાસ અને ચણાનો લોટ નાખવા માં આવે છે ...જે ને અમે ખાટા મગ પણ્ કહીએ છીએ. Jignasa Avnish Vora -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ આપે પગ... આ કહેવત ને મગ ખરા અર્થ માં સાર્થક કરે છે... મગ એ ગુણો નો ભંડાર છે.... મારા ઘેરે અઠવાડિયે એક વાર મગ અચૂક બને . હું તો એને એકલા જ ખાવ છું .... Hetal Chirag Buch -
લચકા મસાલા મગ (Lachka Masala Moong Recipe In Gujarati)
#DRઅમારા ઘરે લગભગ દર બુધવારે મગ બને એટલે કોઈ વાર છુટા મગ, લચકો મગ કે છાસિય મગ એમ મગ ની વિવિધ વેરાયટી બનાવું. Dr. Pushpa Dixit -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મુંગ મસાલા એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય તેવી વાનગી છે. આ વાનગી ઘરમાં અવેલેબલ હોય તેવી સામાન્ય વસ્તુઓ માંથી જ બની જાય છે. આ વાનગી બનાવવા માટે કઠોળના મગ નો ઉપયોગ કરવામાં આવે છે. મગ આપણા શરીર માટે પણ ઘણા પૌષ્ટિક ગણાય છે. નાના બાળકોને, બીમાર વ્યક્તિને કે મોટી ઉંમરના લોકોને મગનું શાક પચવામાં પણ ઘણું સરળ રહે છે.પોષક તત્વોની સાથે સાથે આ વાનગી સ્વાદિષ્ટ પણ તેટલી જ બને છે. Asmita Rupani -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7વિટામિન, પ્રોટીન અને ખનીજ તત્વોથી ભરપૂર મુગ ખાવાથી તેમાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક જેવા ખનિજ તત્વો શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને સ્વાસ્થ્ય સારું રાખે છે . આ ઉપરાંત મગ શક્તિવર્ધક પણ છે. આજે મેં ગુજરાતી સ્ટાઇલથી મુંગ મસાલા બનાવ્યા...જેનો સ્વાદ અને સોડમ ખૂબ જ ટેસ્ટી હોય છે. Ranjan Kacha -
મગ અને ચણા ની દાળ
#RB1 મગ અને ચણા ની દાળ આ બન્ને દાળ પ્રોટીન થી ભરપૂર અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગ ની ફોતરા વાળી દાળ માં પ્રોટીન અને ફાઈબર હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. Sonal Modha -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Priyanka Chirayu Oza -
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cooksnapoftheday#Lunchઆજ ની રેસિપી મેં સંગીતા વ્યાસ જી ની રેસિપી માં થી પ્રેરણા લઇ અને જરા એવા ફેરફાર સાથે બનાવી... આજે બુધવાર એટલે અમારે મગ ણું શાક કે દાળ બને... અને તેમાંય મારા son ને આ ખૂબ જ પ્રિય છે... એટલે આ રેસીપી બનાવવી મને વધારે ગમે... તો ચાલો દરેક ને ઘરે બનતી, એકદમ સરળ, અને પૌષ્ટિક રેસીપી બનાવીએ... અને હા કહેવાય છે ને મગ ચલાવે પગ!😊 તો મગ ખાઓ અને તંદુરસ્ત રહો.... 👍🏻✊️💪 Noopur Alok Vaishnav -
મગ નુ સલાડ(moong salad recipe in Gujarati)
Lમગ ને પ્રોટીન નો સ્ત્રોત માનવામાં આવે છે મગ ના સેવન થી શરીર ને કેન્સર જેવી બીમારી થી બચાવવા મા મદદ કરે છે મગ માં એમીનો એસિડ જેવા કોના પોટેશિયમ, મેગ્નેશિયમ,કોપર ભરપુર માત્રામાં હોય છેમગ ની અલગ અલગ ડીસ બનાવવા માં આવે છે પલાડેલા મગ , ફણગાવેલા મગ, મગનું પાણી અથવા મગનું સુપ , સલાડ વગેરેસ્કીન અને વાળ ને લગતી સમસ્યાઓ દૂર થાય છે Rinku Bhut -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB# week7મગ એ ખુબ જ પૌષ્ટિક અને પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર અનાજ છે મગ ને જો રોજે ખાવા માં આવે તો તમે દરેક બીમારી થી દુર રહી શકો છો આયુઁવેદ માં મગ ને સવૉચ્ચ સ્થાન આપવામાં આવેલું છે sonal hitesh panchal -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB# Week 7 મારા ઘરમાં મગ બધાને બહુ પ્રિય છે ..મિત્રો! એટલે સવારે અમારા ઘરમાં મગ કોઈ પણ રીતે બનાવું છું હું... એમાં ય નાસ્તા મા ઘણી વાર તો મગ ની મુગણી (ખાખરા) બનાવી ને રાખુ છું. અમારા ઘરમાં મગ ઢોકળી વીક મા ૧ વાર તો બંને જ..... મગ, મઠ બન્ને સારા લાગે..શરીર માટે કઠોળ સારુ... મગ તો બિમાર લોકો ની દવા..... Gopi Dhaval Soni -
કાજુ ગાંઠિયા નુ શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EBWeek9કાજુ ગાંઠિયા નુ શાકમે શાક માટી ની કડાઈ માં બનાવ્યુ છે તેમાં શાક સ્વાદિષ્ટ બને છે. Rinku Bhut -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
મગ તો બધાના ઘરમાં બનતા જ હોય છે. તો આજે મેં છાશ નાખી ને ખાટા મગ બનાવ્યા. Sonal Modha -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB week7મગ ના ભરતા કહેવાય છે ને કે મગ સૂતેલા ને બેઠો બેઠા ને ચાલતો અને ચાલતા ને દોડતો કરે છે. મગમાં ઘણી તાકાત રહેલી છે. તેને અલગ અલગ રીતે રાંધી અને ખાઈ શકાય છે. પણ જો આવી રીતે રાંધશો તો નાના-મોટા સૌને ભાવશે એકદમ સ્વાદિષ્ટ લાગશે. Varsha Monani -
-
મસાલા વાળા મગ (Masala Moong Recipe In Gujarati)
#EB મસાલા વાળા મગ ને સાથે મગ નુ આેસામણ Daxa Pancholi -
આચારી મુંગ મસાલા (Aachari Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpad_guj હમણાં ની પેન્ડામિક પરિસ્થિતિ ને લીધે આપણા શરીરને વિટામિન્સ, પ્રોટીન, ફાઇબર વગેરે પૂરતા પ્રમાણમાં મળતાં નથી..તો આવા સમયે આ રોગો ની સામે રક્ષણ મળે એવો ખોરાક આપણે ખાવો જોઈએ... અનેક ગુણોથી ભરપૂર મગને રોજિંદા ખોરાકમાં સમાવી તમે અનેક બીમારીઓથી દૂર રહી શકો છો...મગ પોષક તત્વો થી ભરપુર છે. તેમા પ્રોટીન , વિટામિન, ફાઇબર ની માત્રા વધારે જોવા મળે છે..તે ખૂબ જ શક્તિવર્ધક છે. મગ ને અલગ-અલગ રીતે બનાવી શકાય છે જેમ કે, ફણગાવેલા મગ, બાફેલા મગ , મગ ની સબ્જી, સ્પ્રાઉટ ચાટ, ખાટાં મગ, કોરા મસાલા મગ ....મગ પચવામાં હલકા અને શીતળ હોય છે જેથી બીમાર કે માંદા હોય ત્યારે મગનું સેવન લાભકારી નીવડે છે...મેં અહીં આચારી મૂંગ મસાલા બનાવ્યા છે જે આપ સૌને જરૂર થી પંસદ આવશે. જે ખૂબ જ સ્વાદિષ્ટ ને મસાલેદાર બન્યા છે. Daxa Parmar -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#WEEK7મગ એ દરેક ને ભાવતું કઠોળ છે કોઇ પણ રીતે મગ ખાવા એ આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે કંઈપણ સાદી રીતે મગ ખાવા હોય અથવા ચટપટી રીતે મગ એ દરેક ટેસ્ટમાં ગોઠવાઈ જાય છે. Manisha Hathi
More Recipes
ટિપ્પણીઓ (4)