દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દુધી ને છીણી લેવી પછી કડાઈ મા એક ચમચી ઘી મુકી ખમણેલી દુધીને હલાવવી પછી બે મિનિટ ઢાકી ને રાખવુ પછી મલાઈ નાખવી ને હલાવવુ પછી એકરસ થાય એટલે ખાંડ મનમુજબ નાખવી ને હલાવવુ થોડુ ડાયફૂટ તેમા નાખવુ ને કિસમિસ નાખવી ને હલાવવુ બે મિનિટ વાસણ છોડે એટલે નીચે ઉતારી ને થાલી મા પાથરવો અગર બાઉલ મા કાઢી ઉપર ડાયફૂટ નાખી તેયાર
Similar Recipes
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#Disha મનભાવન દુધીનો હલવો મીઠો મધુરો મનભાવન Ramaben Joshi -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff3સાતમ-આઠમ મા ફરાળ મા અને ઠંડો ટેસ્ટી લાગે એટલે ફેસ્ટીવલ મા અવારનવાર બનાવુ છુ. Avani Suba -
-
-
-
દુધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
દુધી નો હલવો અમારા ધર મા બધાં નો ફેવરિટ છે.ગરમીમાં આ બેસ્ટ સ્વીટ ડીશ છે અને હેલ્ધી#week6#halwa Bindi Shah -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#WDદૂધી નો હલવોદુધીનો હલવો બનાવતા જ હોય છે ઉનાળામાં દુધી ઠંડક આપે છે અને બધાને ભાવે પણ છેમેં આજે વિરાજ પ્રશાંત વસાવડા ને રેસીપી ને જોઈને બનાવ્યો છેવિરાજ બેનની બધી જ રેસીપી ખુબ જ સરસ હોય છે અને હું એની ટાઈમ જોઉં છું આમ તો કુક પેડ મા બધી જ રેસીપી ખુબ જ સરસ હોય છે ખાસ તો આપણા બધા એડમીન દિશાબેન ચાવડા એકતા બેન મોદી પુનમબેન જોશી રોલી શ્રીવાસ્તવ જી વગેરે આપણને ખૂબ જ હેલ્પ કરે છે અને આપણને સપોર્ટ આપે છે તે માટે તેમનો ખુબ ખુબ આભાર અને દરેક બહેનોને મારા તરફથી હેપ્પી women's day Kalpana Mavani -
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#MDC આજે આ હલવો મેં મારી મમ્મી ની સ્ટાઈલબનાવ્યો છે .દુધીનો હલવો બનાવતા મારા મમ્મીએ શીખવાડ્યું છે .જેમાં ઘી ની જરૂર પડતી નથી ઘી નાખ્યા વગર પણ ખુબ જ સરસ અને ટેસ્ટી બને છે. Nasim Panjwani -
-
-
-
-
-
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
નવરાત્રી ના દિવસો ચાલી રહીયા છે. આ દિવસ મા માતા અંબે મા ની પ્રસાદ રુપે દુધી નો હલવો બનાવ્યો છે Varsha Bharadva -
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
આજે મેં પ્રસાદમાં દુધીનો હલવો બનાવ્યો જે આપણે ફરાળમાં પણ ખાઈ શકાય#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21ગોલ્ડનએપ્રોન ના વીક૨૧ ની પઝલ માં દૂધી નો હલવો બનાવ્યો છે. દૂધી નો હલવો એક એવી રેસિપી છે કે નાના મોટા દરેક ને ભાવે. દૂધી નું શાક કોઈને નહીં ભાવતું હોય પણ દૂધી નો હલવો તો દરેક ને ભાવે જ છે. આ દૂધી ના હલવા માં મેં પેંડા પણ ઉમેર્યા છે જ્યારે અમારા ઘરે આ રીતે કોઈ મિઠાઈ આવતી હોય અને કોઈ ખાતું ન હોય તો તેને આ રીતે ઉપયોગ માં લઈ એ છીએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. Sachi Sanket Naik -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
અમારા ધરના બધા વ્યક્તિઓને હલવો ખુબજ ભાવે. આમ તો દૂધી નથી ખાતા પણ હલવો બધા ને ભાવે. Pooja kotecha -
-
-
ક્રીમી મિલ્કી દુધી નો હલવો (Creamy Milky Dudhi Halwa Recipe In Gujarati)
#MBR7#Week 7#WLD#cookpad Gujaratiદુધી ના શાક ,રાયતુ, મુઠિયા ,હાડંવો વિવિધ વાનગી બને છે , ઠંડી તાસીર ધરાવતુ અને પચવા મા હલ્કી દુધી મિલ્કી અને ક્રીમી ટેકસચર સાથે નવા રુપ મા.. દુધી ના હલવો (લૌકી કા હલવા) Saroj Shah -
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#FamPOST2દુધી માં ધણા બધા વીટામીનસ છે દુધી ગરમી માં ઠંડક આપે છે જો દુધી નું શાક ન ભાવતું હોય તો હલવો એ બેસ્ટ ઓપ્શન છે Jigna Patel -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR#AA1#રક્ષાબંધન સ્પેશીયલ#cookpadgujaratiઅત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભોળાનાથને રિઝવવા માટે લોકો ફાસ્ટ રાખતા હોય છે. કોઈ એકટાણા કરે છે તો કોઈ ઉપવાસ કરે છે.મેં સૌ કોઈને પસંદ હોય અને ફાસ્ટમાં લઈ શકાય એવો સ્વાદિષ્ટ દુધીનો હલવો બનાવ્યો છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15191876
ટિપ્પણીઓ (6)