કોરિયન સ્પાઈસી કુકુમ્બર કેરટસ સલાડ (Korean Spicy Cucumber Carrots Salad Recipe In Gujarati)

Sweetu Gudhka @Cookwithsweetu1012
કોરિયન સ્પાઈસી કુકુમ્બર કેરટસ સલાડ (Korean Spicy Cucumber Carrots Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ગાજર અને કાકડી ને સમારી લેવા. (ચીપ્સ /રાઉન્ડ)
- 2
ત્યાર પછી એક બાઉલ માં કાઢી લેવા.
- 3
હવે તેમાં તલ, ચીલી ફ્લેક્સ, મિક્ષ હબ્સ, સોયા સોસ, લીલી ડુંગળી ના પાન, મરચું પાઉડર અને મીઠું સ્વાદ મુજબ એડ કરી બધું મિક્ષ કરી લેવું.
- 4
🥗તો તૈયાર છે કોરિયન સ્પાઈસી કુકુમ્બર કેરટસ સલાડ 🥗🥗
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કુકુમ્બર કેનપે (Cucumber Canape Recipe In Gujarati)
#FCC#નો fire cooking challenge#cucumber#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
સ્પાઇસી કુકુંબર સલાડ (Spicy Cucumber Salad Recipe In Gujarati)
#SPR#Salad#cookpadgujarati આ સ્પાઈસી કૂકુંબર સલાડ એ એકદમ સ્પાઇસી અને ચટાકેદાર સલાડ છે. જે એકદમ ઓછી સામગ્રી અને ઝટપટ બની જતું સલાડ છે. આ સલાડ એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. આ સલાડ ને સાઇડ ડીશ તરીકે પણ લઈ શકાય છે. Daxa Parmar -
બેકડ મેક્સિકો ટાકોસ (Baked Maxico Tacos Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#bakingrecipes#cookpadgujarati Sheetal Chovatiya -
-
કુકુમ્બર પીનટ્સ સલાડ (Cucumber Peanuts Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndiaZero oil recipeકુકુમ્બર કચુંબર વિથ પીનટ્સ Prachi Desai -
વેજ. ભાખરી પીઝા (Veg. Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
કુકુમ્બર લેમોનેડ (Cucumber Lemonade Recipe In Gujarati)
#RC4#GREENRECIPE આ રેસિપી મે સુપર કૂક ગેમ શો માથી મૌલી માંકડ કે જેમને તે ગેમ શો ની હરીફાઈ માં ભાગ લીધેલો હતો.. તો તેમની રેસિપી જોઈ ને મે પણ કુકુમ્બર લેમોનેડ બનાવેલ છે.. બહુ જ સરસ પીણું છે.. રિફ્રેશિંગ ડ્રીંક છે.. તમે પણ આ ડ્રીંક ની જરૂર ટ્રાય કરજો....🤗🤗 Kajal Mankad Gandhi -
કીટો બર્ગર (KETO BURGER recipe in Gujarati)
#FD#cookpadindia#cookpadgujaratiમારી બેસ્ટ ફ્રેન્ડ ને બહુ જ ટેસ્ટી અને યમ્મી લાગ્યા. 😋 આપણે અલગ અલગ પ્રકાર ના કેટલા બર્ગર જોયા અને ખાઈએ છીએ પણ મેં આજે ફ્રેન્ડશિપ ડે નિમિતે કંઈક ન્યૂ લુક બર્ગર માં ટ્વિસ્ટ આપ્યો છે. જેમાં બ્રેડ બન્સ નો ઉપયોગ નથી કર્યો. આ બર્ગર એકદમ હેલ્થી અને વેજિટેબલ થી ભરપૂર બંને છે. બધા બર્ગર માં સ્ટફિંગ ની ઉપર અને નીચે બન્સ નો ઉપયોગ થાય છે પણ આ બર્ગર માં મેં બન્સ ની જગ્યા એ કોબીજ ના આખા પાન નો ઉપયોગ કર્યો છે. તો કંઈક અલગ ટેસ્ટ અને નવું રૂપ આપ્યું છે બર્ગર માં તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sweetu Gudhka -
-
મેક્રોની કોલ્સલો સલાડ (Macaroni Coleslaw Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujaratiનો oil recipe Bhumi Parikh -
કોરિયન કાકડી એન ગાજર નું સલાડ(Korean Cucumber and Carrot Salad Recipe In Gujarati)
#સાઇડએકદમ નવી સ્ટાઈલ થી બનાવ્યું છે. કાકડી માં ફૂલ ફાઈબર અને ગાજર માં ફૂલ લોહતત્વ હોય છે.એવી આશા રાખું છું કે બધા ને આ રેસિપી ગમશે. Sweetu Gudhka -
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NooilRecipe Hemali Devang -
કાકડી ટામેટાં નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#SPR#Cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
એક્ઝોટિક સ્ટર ફ્રાય શીંગોડા સલાડ (Exotic Stir Fry Water Chestnut Salad Recipe In Gujarati)
#MBR3#week2#SPR#શિંગોડા#WATERCHESTNUT#SALAD#TEMPTING#SIDE_DISH#winter#INTERNATIONAL#COOKPADINDIA#COOKPADGUJRATI શિંગોડાએ શિયાળા દરમિયાન મળતું ફળ છે જેમાં વિટામિન સી ,બી ,કાર્બોહાઇડ્રેટ ,કેલ્શિયમ મેગ્નેશિયમ ,પ્રોટીન ,આયર્ન ,ફોસ્ફરસ જેવા પોષક તત્વો ખૂબ સારા પ્રમાણમાં રહેલા હોય છે તેમાં રહેલુ આયોડીન થાઇરોઇડ ગ્રંથિનેને સરળ રીતે કામ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે લોહીની ઉણપ તથા હાડકાને મજબૂત બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે. જો શરીરમાં ક્યાંય વાગ્યું હોય કે સોજો હોય તો એ સોજા ઉપર શિંગોડાની પેસ્ટ કરીને લગાવવાથી સોજામાં રાહત થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ શિંગોડાનું સેવન ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હરસ વગેરે જેવા રોગોમાં પણ શિંગોડા ઘણા અસરકારક છે .આવા શિંગોડા નું આપણે વિવિધ પ્રકારે ઉપયોગ કરીને તેનું સેવન કરવું જોઈએ. અહીં મેં બાફેલા શિંગોડા ને તાજા અને ડ્રાય બંને પ્રકારના એક્ઝોટીક હબસ્ સાથે ફ્લેવરફુલ સલાડ તૈયાર કરેલ છે. જેને તમે સૂપ સાથે તથા મેઈન કોર્સ સાથે સાઇડ ડીશ તરીકે અથવા સલાડ તરીકે પણ સર્વ કરી શકો છો. આ એક ઇન્ટરનેશનલ પ્રકારની વાનગી પણ ગણાવી શકાય છે. આ ઉપરાંત તેમાં મે ઘણા બધા શાક ભાજીનો પણ ઉપયોગ કર્યો છે. આ વાનગી ખાવામાં ખૂબ જ ચટપટી લાગે છે તથા ખૂબ જ હેલ્ધી પણ છે. મારા બાળકોને આ વાનગી ગમે તે સમયે આપો તો તે ખુશીથી ખાઈ લે છે. ખરેખર આ નાના મોટા સૌને પસંદ પડે તેવી વાનગી છે એક વખત ચોક્કસથી તમે ટ્રાય કરજો. Shweta Shah -
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
મસાલા શીંગ (Masala Peanuts Recipe in Gujarati)
#AsahikaseiIndia#Nooilrecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
કાકડી ગાજર નું સલાડ (Cucumber Carrot Salad Recipe In Gujarati)
#TC#cookpad India#cookpad Gujarati Jayshree Doshi -
કાકડી ટામેટાં ને દૂધી નુ સૂપ (Cucumber Tomato Dudhi Soup Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
મેક્સિકન કોર્ન બાઇટ્સ જૈન (Maxican Corn Bytes Jain Recipe In Gujarati)
#SN1#STARTER#aaynacookeryclub#CORN#vasantmasala#MONACO_TOPING#TANGY#PARTY#KIDS#INSTANT#YOUNGSTARS#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15184665
ટિપ્પણીઓ (4)