મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)

Priyanka Chirayu Oza @momskitchen1
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગને ત્રણથી ચાર સીટી વગાડી ને બાફી લેવા ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી રાઈ જીરું ઉમેરવું અને મીઠા લીમડાના પાન નાખવા.
- 2
રાઈ રાઈ તતડે એટલે તેમાં બધા મસાલા એડ કરી દો અને મગ નાખી દો અને જરૂરત મુજબ પાણી એડ કરો. હવે તેમાં ગોળ અને લીંબુ એડ કરી દો.અને તેને સરસ ઉકળવા દો.
- 3
મગ સરસ ઉકાળી જાય એટલે તેમાં લીલા ધાણા નાંખી દો અને ભાત સાથે ગરમાગરમ સર્વ કરો તેના પર થોડું ઘી નાખવાથી હજું સરસ સ્વાદ આવશે.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મુંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB #week7#cookpad #cookpadgujarati#cookpadindia #mungmasala Priyanka Chirayu Oza -
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#week7મગ ચલાવે પગ , ખાટા મીઠાં મગ ,ભાત સાથે ખાવાની મજા આવે. Pinal Patel -
-
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#week7#cookpadIndia#cookpadGujarati Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#WEEK7આ મગ મારા હસબન્ડ ને બવ ભાવે છે એટલે હું એના માટે બનાવું છું તમે બધા પણ ટ્રાય કરજો charmi jobanputra -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek7Post4 Bhumi Parikh -
-
-
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Payal Bhaliya -
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#mung masalaWeek7 Tulsi Shaherawala -
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ટેસ્ટી મસાલેદાર સ્વાદિષ્ટ મૂંગ મસાલા Ramaben Joshi -
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EBમગ પ્રોટીનથી ભરપૂર કઠોળ છે શાકાહારી લોકો માટે મગ આ શરીરમાં પ્રોટીન પૂરું પાડતું ખોરાક કહેવાય છે અને મગ નાનાથી મોટા દરેકને ભાવતો હોય છે અને ઘણી બધી અલગ અલગ રીત થી મગ બનતા હોય છે બધાના ઘરે પણ અલગ અલગ રીતે મગ બનતા હોય છે મેં આજે મગ મસાલા બનાવ્યા છે.જેમાં અચાર મસાલો નાખી એને અલગ ટેસ્ટ આપ્યો છે#cookpadindia#cookpad_gu#week7 Khushboo Vora -
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#Week7ફ્રેન્ડસ, મારા ઘરમાં બુઘવાર ના દિવસે લગભગ અલગ અલગ રીતે મગ બને છે તો આજે મેં કુકરમાં ફટાફટ ટેસ્ટી મગ કેમ બનાવવા તેની રેસીપી શેર કરી છે. asharamparia -
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#Week6મગ એટલે પ્રોટીન નો ભંડાર અને પચવામાં હલકા. મગ ને જુદી જુદી રીતે બનાવી મસાલા ઉમેરી ટેસ્ટી બનાવી શકાય છે. અહીં મેં મસાલા મગ બનાવ્યા છે જે થોડા લચકા વાળા છે. Jyoti Joshi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15169052
ટિપ્પણીઓ