ડોમિનોસ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)

નો yeast Garlic bread
ડોમિનોસ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)
નો yeast Garlic bread
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ લો
ત્યારબાદ તેમાં ખાંડ મીઠું ઓરેગાનો તેલ બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને દૂધ નાખીને બરાબર હલાવો તેમજ દહીં નાખો
હવે બધું હલાવ્યા બાદ પાણીથી લોટ બાંધી લો
ત્યારબાદ થોડા તેલ વાળા હાથ કરી લોટ ને મસળી લો - 2
હવે આ લોટને કપડું ઢાંકીને એક કલાક રહેવા દો
એટલી વારમાં એક વાટકામાં બટર લઈ તેમાં ઓરેગાનો તેમજ લસણ નાખીને ફેટી લો
હવે એક કલાક પછી એક રોટલી જેવો આકાર આપી અને વણીલો લોટ નો લુવો લઈને
હવે આ રોટલી પર પેલુ લસણ વાળુ બટર ચોપડો - 3
હવે આ રોટલીને 1/2વાળી નાખો કિનારીઓ બરાબર પાણીથી દબાવી દો
હવે આ રોટલી ઉપર ફરીથી બટર લગાવો તેમજ ઇટાલિયન mix herbs છાંટો
ઓવનની પ્લેટમાં લઈને વચ્ચેથી કાપા પાડીને
Domino's style garlic bread નો આકાર આપો - 4
હવે એકસો ને વીસ ડિગ્રી preheated oven માં 20થી 25 મિનિટ માટે થવા દો
પછી ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગાર્લિક બ્રેડ (Domino's style garlic bread recipe in gujarati)
ઘઉં ના લોટ માંથી બનાવેલ છે Tejal Hiten Sheth -
-
-
-
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (stuffcheesegarlic bread)Domino's stlye
#માઇઇબુક _post_32#monsoonspecial#post_6#noovenbaking#no maida#no cheese garlic bread Sheetal Chovatiya -
-
-
-
ગાર્લિક બ્રેડ ફ્લાવર (Garlic Bread Flower Recipe In Gujarati)
#GA4#Week20#garlic breadબાળકો ની ખૂબ જ પ્રિય એવી ગાર્લીક બ્રેડ આપડે બધા જ બનાવીએ છીએ .... પણ આજે મે બ્રેડ ઘેરે જ બનાવી અને એ પણ ફ્લાવર શેપ માં ... પ્રમાણ માં ખુબ ઝડપી બેને.... મે અહી મેંદો લીધો છે એના બદલે ઘઉં નો લોટ પણ લઈ શકાય. Hetal Chirag Buch -
-
-
-
-
-
-
-
-
ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20નાના મોટા દરેક ને ગા બ્રેડ ખૂબ ભાવે છે.તેથી મે ઓવન અને યિસ્ટ વગર બનાવી છે.જે ખાવા માં ખુબ ટેસ્ટી શે બનાવવા મા પણ ખૂબ જ સરળ છે. Anjana Sheladiya -
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4#week26#Breadબ્રેડ, ઘરે જ બનાવીને વાપરી છે...... તમે પણ જરૂર થી ટ્રાય કરશો....... Sonal Karia -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic bread recipe in Gujarati)
#goldenapron3 #week3#bread #બ્રેડ Brinal Parmar -
ઈન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlic bread Shah Prity Shah Prity -
-
ઝિંગી પાસૅલ (Zingy Parcel Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking#નો yeast,નો oven Hetal Vithlani -
ચીઝી ગાર્લીક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#MBR4#Garlic Bread#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
કાલે zoom Live તન્વી બેન સાથે ગાર્લિક બ્રેડ બનાવ્યા હતા બહુ મસ્ત બન્યા હતા😋 Falguni Shah -
ચીઝ ગાર્લિક વ્હિટ બ્રેડ (ડોમીનોસ સ્ટાઈલ) (Cheese Garlic Wheat Bread Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEEZ મે બાળકો ની ફેવરિટ એવી ગાર્લીક બ્રેડ બનાવી છે જેમાં મે મેંદા ની જગ્યા એ ઘઉં નો ઉપયોગ કર્યો છે. છતાં પણ ડોમીનોઝ મા મળે તેવી જ બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ.બાળકો ગમે તેટલી ખાય તો પણ નડે નહિ. તેવી ચીઝી ગાર્લીક બ્રેડ રેડી થાઈ છે. Vaishali Vora
More Recipes
ટિપ્પણીઓ