ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Vaishali Prajapati @vaishali_47
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લસણની કળીને અધકચરો વાટી લેવી તેને બટરમાં ઉમેરી દેવી તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો અને કોથમીર પણ ઉમેરી દેવી
- 2
હવે બ્રેડ લઇ તેની ઉપર તૈયાર કરેલું બટર સ્પ્રેડ કરવું છીણેલું ચીઝ ભભરાવવું હવે બીજી બ્રેડ લઇ તેની પર બટર સ્પ્રેડ લગાવી ચીઝ વાળી બ્રેડ પર ઢાંકી દેવી ફરીથી ઉપર બટર સ્પ્રેડ કરી દેવું
- 3
આ રીતે બધી બ્રેડ તૈયાર કરી નોનસ્ટિક પેન પર મૂકી બંને બાજુ ગોલ્ડન શેકી લેવી
- 4
આ રીતે બધી બ્રેડ તૈયાર કરી સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindiaખૂબ જ ઝડપથી બની જાય એવી ટેસ્ટી રેસીપી લઈ ને આવી છું. નાના મોટા સૌ કોઈને ભાવે એવા ગાર્લિક બ્રેડ. સુકા લસણની ફ્લેવર ખુબ જ સરસ આવશે. અહીંયા મેં ગાર્લિક બ્રેડ પેનમાં ગેસ ઉપર જ કર્યા છે ખૂબ જ ઝડપથી અને સરસ બનશે. Shreya Jaimin Desai -
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlic bread Shah Prity Shah Prity -
-
-
-
ગાર્લિક બ્રેડ સ્ટીક(garlic bread recipe in Gujarati)
#goldenapron3Week24GRILL બાળકોને હંમેશા ચટપટો નાસ્તો જોઈતો હોય છે અને મમ્મીને ઝટપટ બની ને તૈયાર થઈ જાય તેવો નાસ્તો જોઈતો હોય છે તો બંને ની ફરમાઈશ ને ધ્યાનમાં રાખી અને આજે એક મસ્ત રેસીપી તૈયાર કરી છે Khushi Trivedi -
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
બજારમાં ગાર્લિક બ્રેડ તૈયાર મળી તો ઝટપટ તૈયાર થઈ ગઈ ગાર્લિક બ્રેડ Sonal Doshi -
-
ગાર્લિક બ્રેડ (garlic bread recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_26 ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહી મેં home made butter બનાવ્યું છે. Monika Dholakia -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week20ગાર્લિક બ્રેડ એ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે.બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માટે પરફેક્ટલી સુટેબલ.તેમજ ખૂબ જ ઓછા ઈન્ગ્રેડિયન્ટ થી બની જાય છે. Payal Prit Naik -
-
ચીઝ ગાર્લિક બ્રેડ ( Cheese garlic Bread recipe in Gujarati
#GA4#week17# cheese#cookpadindia# cookpadgujrati#cheese garlic bread 🧀🌭આજે મે ચીઝ ગાર્લિક બ્રેડ બનાવ્યા છે, ખુબ જ સરસ બન્યા છે જેની રેસીપી તમારી સાથે શેર કરું છું, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ સ્ટીકસ (Cheese Garlic Bread Sticks Recipe In Gujarati)
#GA4#Week24#Garlic...ગાર્લિક / લસણ ની કોઈ નવું રેસીપી બનવાનું કે એટલે સૌ થી પેહલા ગાર્લીક બ્રેડ યાદ આવે અને અમારા ઘરમાં મરી મમ્મી ની સૌથી મન પસંદ વસ્તુ એટલે ગાર્લીક બ્રેડ, તો મે આજે સ્પેશિયલ મારી મમ્મી માટે dominoz સ્ટાઈલ ની garlic bread sticks બનાવી છે. Payal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14493075
ટિપ્પણીઓ