કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

Nisha Patel
Nisha Patel @cook_30712860

કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 લોકો
  1. 1 ગ્લાસઠંડુ દૂધ
  2. 1 ચમચીકોફી
  3. 4 ચમચીદળેલી ખાંડ
  4. 5-6 ટુકડાબરફના
  5. ગાર્નિશ માટે ચાર નંગ ઓડિયો બિસ્કીટ
  6. ૨ ચમચીચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પહેલા એક બોટલમાં ૫ થી ૬ બરફના ટુકડા એક ચમચી કોફી અને ચાર ચમચી ખાંડ

  2. 2

    ખાંડ ઉમેર્યા બાદ એક ગ્લાસ દૂધ ઉમેરી દો. હવે બોટલને શેક કરી દો તેથી કોફી મિક્સ થઈ જાય.

  3. 3

    હવે cold coffee ગ્લાસમાંમૂકી ને ઓરીયો બિસ્કીટ અને ક્રીમ પણ ગાર્નીશ કરી શકો છો

  4. 4

    હવે કોલ્ડ કોફી સર કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Patel
Nisha Patel @cook_30712860
પર

Similar Recipes