ચોકો લાવા કેક ઈન અપ્પમ પેન (Choko lava Cake Recipe in Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand

ચોકો લાવા કેક ઈન અપ્પમ પેન (Choko lava Cake Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ બોરબોન બિસ્કીટ
  2. ૩-૪ પારલે જી બિસ્કીટ
  3. ૧ કપનવ શેકુ દૂધ
  4. ૧/૨ ચમચીબટર
  5. જરૂર મુજબ ચોકલેટ
  6. ગાર્નીશિંગ માટે
  7. દરેલી ખાંડ
  8. ચોકલેટ સીરપ
  9. જરૂર મુજબ સ્પ્રિંકલ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધાં બિસ્કીટ એક મિક્સર માં દળીને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં દૂધ ધીમે ધીમે મિક્સ કરો.

  2. 2

    અપ્પમ ના પેન માં એક ચમચી ચોકલેટ મિક્ષચર નાખવું. પછી વચ્ચે ચોકલેટ નો એક ટુકડો નાખવો. ફરીથી એક ચમચી ચોકલેટ મિક્ષચર એના ઉપર નાખીને, ઢાંકી ને ધીમા તાપે ૪-૫ મીનીટ માટે કુક કરવું.

  3. 3

    પછી ઢાકડું કાઢીને તેને પલટી દેવા અને પાછું ૨-૩ મીનીટ માટે કુક કરવા.

  4. 4

    એક પ્લેટમાં કાઢીને સ્પ્રિંકલ્સ, દરેલી ખાંડ અને ચોકલેટ સીરપ થી ગાર્નિશ કરીને સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

Similar Recipes