આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મેશ કરેલા બટાકા તેમાં મીઠું, હળદર, હિંગ,ચીલી ફ્લેક્સ,આદુ,મરચા ની પેસ્ટ અજમો,જીરૂ મેંદો,રવો તેલ નાખી હલાવી લોટ બાંધો જરૂર પડે તો એક થી બે ચમચી પાણી નાખવું લોટ બંધાઈ ગયો છે દસ મિનિટ રહેવા દયો
- 2
દસ મિનિટ પછી તેલ નો હાથ દહીં લુવા કરી લ્યો તેલ ગરમ કરવા મૂકો પાટલા ઉપર તેલ નો હાથ દહીં વણી લ્યો મિડીયમ તાપે ગુલાબી તળી લેવી
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ આલુ પૂરી
Similar Recipes
-
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં કે ગમે તે સમયે ખાઈ શકાય એવી ટેસ્ટી આલુ પૂરી બધી age ના ને ભાવશે.. Sangita Vyas -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
નાસ્તામાં સવારે કે સાંજે મસાલા આલુ પૂરી ચા કે લસણ ની ચટણી સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુ પૂરી તમે બ્રેક ફાસ્ટ હોય કે ડીનર મા ખાવા ની ખૂબ મજા આવે છે, સબ્જી ની જરૂર પડતી નથી. Bhavnaben Adhiya -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુપુરી મસાલા પૂરી ની બહેન જ ગણાય મસાલા પૂરી માં આપણે આલુ નાખતા નથી અને આલુપુરી માં આપણે આલુ નાખે છે એટલો જ ફેર છે મેં પણ આલુ પૂરી બનાવી અને આદત મુજબ આલુપુરી થોડી હળદર નાખી એટલે એનો રંગ yellow આવ્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
-
-
આલુ બ્રેડ ટોસ્ટ (Aloo Bread Toast recipe in Gujarati)
#LB#cookpadgujarati#cookpadindia#cookpad બાળકો ની સ્કૂલો શરૂ થઈ ગઈ અને તેની સાથે જ બાળકોને લંચબોક્સમાં દરરોજ શું આપવું એ પ્રશ્ન દરેક પેરેન્ટ્સને થતો હોય છે. બાળકોને લંચબોક્સમાં આપવાની વાનગી ઇઝી અને ફટાફટ બની જાય તેવી હોય તો વધુ સારું રહે છે. તેની સાથે આ વાનગી બાળકને પસંદ પણ આવવી જોઈએ. મેં આજે બાળકોને લંચબોક્સમાં આપવા માટે આલુ બ્રેડ ટોસ્ટ બનાવ્યા છે આ ટોસ્ટ બનાવવા સરળ છે અને સાથે તે ખુબ સ્વાદિષ્ટ પણ બને છે. Asmita Rupani -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#Week8બાળકોને નાસ્તામાં આપી શકાય તેમજ ગમે ત્યારે ખાઈ શકાય તેવી આલુ પૂરી...ચા-કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ Dinner માં પણ સેવ ટમેટાના શાક સાથે પણ ખાવાની મજા આવે છે.... Ranjan Kacha -
-
-
-
-
ક્રીસ્પી આલુ પૂરી (Crispy Aloo Poori Recipe In Gujarati)
#cookpadguj#cookpad#cookpadindiaક્રીસ્પી આલુ પૂરી એટલે ચટાકેદાર વાનગી.એમાં આદુ, મરચાં, લીલા ધાણા અને આમચૂર પાઉડર થી ટેસ્ટ બેસ્ટ બની જાય છે. Neeru Thakkar -
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા (Aloo Matar Stuffed Samosa Paratha Recipe In Gujarati)
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#WPR #સ્ટફ્ડપરાઠા #સ્ટફ્ડસમોસાપરાઠા#વીન્ટર_સ્પેશિયલ #આલુમટર #વટાણાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઘણી બધી વેરાયટી નાં સ્ટફ્ડ પરોઠા બનતા હોય છે. લીલા તાજા વટાણા હમણાં શિયાળા માં ખૂબજ મળે છે. તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
આલુ મટર સમોસા પરોઠા (Aloo Matar Samosa Paratha Recipe In Gujarati)
#આલુ_મટર_પંજાબી_સમોસા_પરોઠા#CookpadTurns6 #HappyBirthdayCookpad#પંજાબી_સમોસા #સમોસા_પરોઠા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge💐 #હેપીબર્થડેકુકપેડ 💐 🚩 #My400thRecipes 🚩આવો ડબ્બલ સેલિબ્રેશન ની પાર્ટી કરીએ.સમોસા બધાંના ફેવરેટ હોય છે. કોઈપણ પાર્ટી સમોસા વગર અધૂરી લાગે. મારા મન માં વિચાર આવ્યો કે સમોસા તળવા કે બેક નથી કરવા, શેકી ને બનાવું તો ? તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... નાનાં મોટાં બધાં ને ભાવે એવા સમોસા પરોઠા ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
-
આલુ મેથી થેપલા.(aloo methi thepala recipe in Gujarati)
#GA4 #week4 #gujarati #thepala. Manisha Desai -
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15197359
ટિપ્પણીઓ (3)