વેજ. કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)

Kajal Ankur Dholakia
Kajal Ankur Dholakia @kajaldholakia

#EB
Week 8

શેર કરો

ઘટકો

અડધો કલાક
ચાર લોકો
  1. ગ્રેવી બનાવવા માટે
  2. 2 ચમચીતેલ
  3. ૧ ચમચીરાઈ જીરુ
  4. 1/2 ચમચી હિંગ
  5. 2 વાટકા ઝીણી સમારેલી સુકી ડુંગળી
  6. 2 વાટકા ઝીણું સમારેલું ટામેટું
  7. 5 થી 6કાજુના ટુકડા
  8. ૬ કળી લસણ ની
  9. આદુ નો ટુકડો
  10. ૨ નંગલીલાં મરચાં
  11. Vegetable
  12. 1 વાટકોFlower ના કટકા
  13. ૩૦ ગ્રામ ફણસી ના ટુકડા
  14. ૧ વાટકો બટાકા
  15. કેપ્સીકમ
  16. નાનું ગાજર
  17. ૧ વાટકો વટાણા
  18. મસાલા
  19. મીઠું સ્વાદાનુસાર
  20. ૧ ચમચીહળદર
  21. ૨ ચમચીધાણાજીરૂ
  22. ૨ ચમચીમરચું
  23. ૨ ચમચીગરમ મસાલો
  24. ૨ ચમચીકિચન કિંગ મસાલો
  25. કસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ ગ્રેવી બનાવવા માટે બધી જ વસ્તુઓને એક પેનમાં લઈને બરાબર પકાવી લો. ત્યારબાદ તેને મિક્સર ગ્રાઈન્ડર માં ક્રશ કરીને ગ્રેવી બનાવી લો

  2. 2

    હવે બધા જ વેજિટેબલ્સને કુકરની બે સીટી મારી થઈ જાય એટલે ગરમ તેલમાં તળી લો

  3. 3

    હવે વેજ કોલ્હાપૂરી બનાવવા માટે એક પેનમાં તેલ લઈને રાઈ જીરૂ નાખો તેમજ તેમાં ગરમ મસાલો, મરચું, હળદર, ધાણાજીરું નાખો હવે પહેલી ગ્રેવી ઉમેરો એટલે કલર સરસ આવી જશે ત્યારબાદ તેમાં મીઠું અને કિચન કિંગ મસાલો ઉમેરો બરાબર હલાવ્યા પછી જ્યારે ગ્રેવી તેલ છોડે એટલે બધા શાકભાજી તેમાં ઉમેરો સૌથી છેલ્લે કસૂરી મેથી તેમજ થોડી મલાઈ ઉમેરી ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Ankur Dholakia
Kajal Ankur Dholakia @kajaldholakia
પર

ટિપ્પણીઓ

Similar Recipes