રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદા નો લોટ લો એમાં ૩ ચમચી તેલ સ્વાદ અનુસાર મીઠું એડ કરી લોટ બાંધી દો 15 મિનિટ માટે સાઇડ પર રહેવા દો. હવે મોટી રોટલી બનાવીને કોઈપણ નાના ગ્લાસથી ગોળ આકાર બનાવી ને પૂરી તળી લો.
- 2
ગેસ પર એક પેન મૂકો 3 ચમચી તેલ એડ કરો જીરુ, લીમડી,કટીંગ કરેલા લાલ, મરચાં હળદર,1 ચમચી લસણની પેસ્ટ સાંતળી જાય પછી બટાકા વટાણા નું મિશ્રણ એડ કરી હલાવી લો મીઠું નાખી હલાવીને પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દો. તૈયાર થઈ જાય પછી એક બાઉલમાં કાઢી લો
- 3
કોકમ ની ચટણી- પલાળેલા કોકમના ફુલ મિક્સરના કપ માં મુકો મીઠું, એક ચમચી જીરૂ 1/3 ચમચી લાલ મરચું નાખીને ગ્રાઈન્ડ કરી લો.
કોથમીર ની ચટણી- 100 ગ્રામ કોથમીર, 1/2 ચમચી જીરૂ,સ્વાદ અનુસાર મીઠું ત્રણ લીમડી, એક લીલુ મરચું 2-3 નાના આદુના ટુકડા ના પાન એડ કરી મિક્સરમાં ક્રશ કરી લો.
એક પ્લેટમાં પૂરી ગોઠવીને એના પર 1/2 ચમચી માવો પૂરી પર મૂકી ચટણી મૂકો. - 4
સેવ ભભરાવો અને ચીઝ છીણીને ચાટ મસાલો ઉપર ભભરાવો.
- 5
હવે આલુપુરી સર્વ કરવા માટે તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રાન્દેરી આલુ પૂરી (Randeri Aloo Poori Recipe In Gujarati)
#EB#WEEK8તીખી અને ચટપટી સુરત ની ફેમસ રાન્દેરી સ્ટ્રીટ સ્ટાઈલ આલુપુરી ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી જ બનાવી શકાય છે તથા તે ધાણા મરચાની તીખી ચટણી અને કોકમની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરાય છે. Ankita Tank Parmar -
-
-
-
આલુ પૂરી (Aloo Puri Recipe In Gujarati)
#EB#RC1#Week8 આજે મેં સુરતની ફેમસ રાંદેરની આલુ પૂરી બનાવી છે. જે બનાવી ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય તેવી છે. આ આલુ પૂરી ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી ઈઝીલી બની જાય છે. આ આલુ પુરીનો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. આલુ પૂરી ની પૂરી મેંદાના લોટમાંથી અને તેનો મસાલો વટાણા અને બટાકા માંથી બનાવવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah -
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુપુરી એ સુરત ની ફેમસ ડીશ છે જે નાના મોટા બધા ની પ્રિય લાગે તેવી છે જરૂર થી ટ્રાય કરજો sonal hitesh panchal -
ચીઝ આલુપુરી (Cheese Aloo Poori Recipe In Gujarati)
#CDYમારા મમ્મીએ આજે ચિલ્ડ્રન્સ ડે ઉપર આલુ પૂરી ની સરપ્રાઈઝ આપી અને મારી અને મારા ભાઈ ફેવરેટ ડિશ છે આલુપુરી મારી મમ્મી મારી લાઈફ લાઈન છે આઇ લવ યુ સો મચ Hinal Dattani -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
-
-
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કોઈ સુરતી એવો નહી હોય જેને આ પસંદ ના હોય. ખરેખર એકદમ અલગ અને મજાની વાનગી છે. Kinjal Shah -
-
સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)
#Week_1#Surat ફેમસ આલુપુરીઆ ડીશ સુરત ની ફેમસ રેસિપી છે Vyas Ekta -
-
-
-
-
-
-
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત ની વખણાતી સ્ટ્રીટ ફુડ છેઆલુ પૂરી એની સાથે કોકમ ની ખાટી મીઠી ચટણી પણ સર્વ કરે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમ ઓછુ વધારે લઈ સકો છો માપ#EB#week8 chef Nidhi Bole -
More Recipes
ટિપ્પણીઓ (2)