રાંધવાની સૂચનાઓ
- 1
બધું એક વાસણમાં મિક્સ કરી લોટ જેવું બાંધવું અને હાથ થી થેપી ને વચ્ચે કાણું પાડી વડા કરવા અને તેલ માં તળી લેવા સહેજ મીઠુ નાખવું તેલ માં.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1 સૌ ના પ્રીય હૉય છૅ. નાના થિ મોટા લંચ કે નાસ્તા બંને માં ઉપયોગ કરાય છે.પૌઆ સૌના પ્રીય છૅ Dhara Jani -
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 બટાકા વડા મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે .બટાકા ના માવામાં મસાલો કરી તેના ગોળા ને ચણા ના લોટ માં બોળી ને તળવામાં આવે છે..આજે મે બટાકા વડા અલગ રીતે બનાવ્યા છે . Nidhi Vyas -
-
-
-
-
-
-
-
ખમણ પૌઆ (Khaman Poha Recipe In Gujarati)
#CR આ રેસિપી મહારાષ્ટ્ર ની છે.હું મારી મમ્મી પાસે થી શીખી છું.પણ ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.આ ઓઇલ ફ્રી રેસિપી છે એટલે જે લોકો ડાયેટ કરતા હોય તેમના માટે આ સારી રેસિપી છે.ઓછી સામગ્રી થી અને ઝડપ થી બનતી રેસિપી છે. Vaishali Vora -
પાલક પૌઆ ના વડા (Palak Poha Vada Recipe In Gujarati)
#RC4Green Colourઆ વડા ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે અને આ વડા તમે શીતળા સાતમે પણ આગલા દિવસે બનાવી ને ખાઈ શકો છો.4-5 દિવસ સુધી સરસ રહે છે. તેને પિકનિક માં પણ સાથે લઇ જઈ શકો છો. Arpita Shah -
-
લેફ્ટ ઓવર રાઈસ ના વડા (Left Over Rice Vada Recipe In Gujarati)
સાચી ગૃહિણી એ જ કે જે અન્ન નો જરા પણ બગાડ ના થવા દે અને રાંધેલી વસ્તુ બગડે નહિ કે ફ્રેન્કી ના દેવી પડે એની ખાસ ધ્યાન રાખે.ઘણી વાર બનાવેલી રસોઈ માંથી ઘણી વખત બચતું હોય છે એમાંના એક એટલે ભાત .રૂટિન ની રસોઈ માં ભાત વધે તો એના આવા ટેસ્ટી વડા બનાઈ ને એનો રિયુઝ કરી શકાય છે. Bansi Thaker -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2છપ્પનભોગ ચેલેન્જઆજે મેં સુરતના ફેમસ ગણપતકાકા ના બટાકા વડા બનાવ્યા છે. બટાકા વડાના બે ભાગ કરી તેમાં લીંબુ નાખીને સાથે કાંદા અને મરચાં સાથે ખવાય છે. Hemaxi Patel -
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#પૌઆબટાકા પૌઆ મારી રીતે - ખૂબજ ટેસ્ટ ફુલ. Colours of Food by Heena Nayak -
-
-
-
-
બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)
#ટ્રેડિંગ #વીક1HAPPY COOKINGબટેટા વડા એ સોરાષ્ટ નુ ફેમસ ફરસાણ છે.દરેક પ્રસંગે વાર તહેવારે બનતું ફરસાણ છે. RITA -
-
-
-
વડા સંભાર(Vada Sambhar Recipe in Gujarati)
#WDઆ રેસેપી કુકપેડ ના બઘા જ ફે્ંન્ડ્સ ને ડેડિકેટ કરી છું.આ વડા બહુ જલ્દી બની જાય છે.તેને સવારે નાસ્તા કે રાતે ડિનર માં પણ લઇ શકાય. Kinjalkeyurshah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15204512
ટિપ્પણીઓ (6)