કોબી નુ શાક (Kobi Shak Recipe In Gujarati)

Swati Vora
Swati Vora @cook_29214171

મદ્રાસી સ્ટાઈલમાં #RC1

શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨૦૦ ગ્રામ કોબી
  2. ૧/૪ ચમચીહિંગ
  3. ૪ ચમચીતેલ
  4. ૧/૪ ચમચીરાઈ
  5. ૧/૨ ચમચીઅડદની દાળ
  6. ૧/૨ ચમચીચણાની દાળ
  7. પાન લીમડાના
  8. લીલુ મરચું
  9. ૧/૪ ચમચીહળદર
  10. ૩ ચમચીલીલા ટોપરાનું ખમણ
  11. ૨ ચમચીકોથમીર
  12. ૧/૨લીંબુ નો રસ
  13. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    કોબી ની પાતળી પાતળી ઝીણી સમારી લેવી.

  2. 2

    કડાઈમાં તેલ મૂકી રાઈ, હિંગ, અડદની દાળ, ચણાની દાળ, લીમડો, લીલુ મરચું નાખી ગુલાબી રંગનું થાય ત્યાં સુધી સાંતળી લેવું. હવે એમાં કોબી, મીઠું અને હળદર ઉમેરો ચાર પાંચ મિનિટ માટે સાંતળી લેવું.

  3. 3

    કોબી ચડી જાય એટલે લીંબુ નો રસ, લીલું નાળિયેર અને કોથમીર નાખી એકાદ મિનિટ સાંતળી લેવું. તો તૈયાર છે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ કોબીજ નુ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Vora
Swati Vora @cook_29214171
પર
અલગ-અલગ રેસીપી ટ્રાય કરવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes