આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)

Aditi Hathi Mankad
Aditi Hathi Mankad @A_mankad

#dinner રેસિપિ
કથિયવદી style માં બનાવેલું આ શાક ખૂબ સરસ લાગે છે ખાવામાં.

આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)

#dinner રેસિપિ
કથિયવદી style માં બનાવેલું આ શાક ખૂબ સરસ લાગે છે ખાવામાં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 10-12ડુંગળી
  2. 2 ચમચીસફેદ તલ
  3. 3 ચમચીશીંગ દાણા
  4. મરચા અને લસણ ની પેસ્ટ
  5. 5-7લસણ ની કળી
  6. 1 ચમચીતજ્ લવિંગ અને મારી નો પાઉડર
  7. 2મોટા ટામેટા ની પ્યૂરી
  8. નાની વાટકીગાંઠિયા
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1/4 ચમચીધાણા જીરું
  12. 1 ચમચીગરમ મસાલો
  13. મીઠું સ્વાદ્ મુજ્બ્
  14. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સહુ પ્રથમ ડુંગળી ના ફોત્રા કાઢી લેવાના અને ઉભા કાપા પાડવાના.

  2. 2

    આ શાક મા તેલ આગળ પડતું જોઈએ છિએ એટલે યેલ સરખું લઇ ડુંગળી ને એમાં તળી લેવાની આછા સોનેરી રંગ ની થાય ત્યાં સુધી

  3. 3

    હવે એજ તેલ માં તલ નો પાઉડર અને મરચા લ્સન્ ની પેસ્ટ નાખો. એ થઈ જાય એટલે ટામેટા ની puree શીંગ દાણા નો ભૂકો અને ગાંઠિયા નો ભૂકો નાખી હલાવી લેવું. થોડુંક પાણી નાખી ગેવી

  4. 4

    હવે તેમાં થી તેલ છુતુ પાડવા માંડે એટલે બધા સૂકા મસાલા નાખી મસાલા ને ગ્રેવી માં ચડી જવા દો.

  5. 5

    ત્યાર બાદ ડુંગળી નાખી ડુંગળી ને ગ્રેવી માં સરખી કોટ કરી લ્યો. અને 5 મિનિટ માટે થવા દયો.

  6. 6

    5 મિનિટ પછી ગેસ બંધ કરી કોથમીર થી ગાર્નિશ્ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aditi Hathi Mankad
પર
I believe in Thomas keller words that A recipe has no soul, you as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes