કાઠીયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)

કાઠીયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે કાઠીયાવાડી ઢોકળી નૂ શાક બનાવી સૂ પેલા એક તપેલીમાં ચણાનો લોટ મીઠું હળદર અજમો પાણી નાખી મીક્સ કરી લો
- 2
હવે એક ડીશ મા તેલ લગાવીને મીશ્રણ નાખો હવે એક ઢોકળીયા મા પાણી મૂકી તેની અંદર ડીશ મૂકી ઢાકણ ઢાંકી દસ મીનીટ સુધી રહેવાદો પછી ઢોકળી ને કાપા પાડીને તૈયાર કરો
- 3
હવે ટામેટાં જીણા સમારી લો લસણ ની પેસ્ટ બનાવો હવે એક કડાઇ મા તેલ મૂકી તેની અંદર રાઈ જીરૂ હીંગ નાખો પછી લીમડાના પાન નાખી તેની અંદર ટામેટાં નાખો પછી સાતળો હવે તેની અંદર દહીં નાખો પછી મીક્સ કરી લો હવે લસણ ની પેસ્ટ નાખો પછી હળદર મીઠું લાલ મરચું ગરમ મસાલો ધાણા જીરું નાખો હવે ઢોકળી નાખી મીક્સ કરી લો હવે ઢાકણ ઢાંકી પાંચ મિનિટ સુધી કૂક કરો
- 4
હવે ગેસ બંધ કરી ઢોકળી નૂ શાક એક બાઉલમાં કાઢો પછી તેની અંદર લીલા ધાણા નાખી સવ કરો તૈયાર છે એકદમ ટેસ્ટી કાઠીયાવાડી ઢોકળી નૂ શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દહીં ઢોકળી નું શાક (Dahi Dhokli Shak Recipe In Gujarati)
#MDCમાં નું સ્થાન જેટલું ઉંચુ ,એટલું જ જ્યારે દીકરી લગ્ન કર્યા પછી સાસરે આવે એટલે રસોઈ ની રીતભાત અપનાવે, કહેવાય છેને " જેવો દેશ તેવો વેશ", એવી જ રીતે રસોઈ માં પણ અવનવી વાનગીઓ થી દીકરી ઓ ટેવાય છે,તો આવો આજે કરછ માં બનતી ઢોકળી ની રીત થી શાક બનાવ્યું છે....મારા મમ્મી જી નું પ્રિય Ashlesha Vora -
ઢાબા સ્ટાઈલ લસણ ઢોકળી નું શાક (Dhaba Style Lasan Dhokli Shak Recipe In Gujarati)
#RC1#week1#Yellow આ શાક ખુબજ ચટાકેદાર અને બધાને ભાવે એવું બને છે અને જોતા જ મોમાં પાણી આવી જાય એવું ટેસ્ટી બને છે. Varsha Dave -
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#RC1 #week1 #પીળી રેસિપી Vandna bosamiya -
-
વાલોર ઢોકળી નુ શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)
આ શાક એકદમ પોષ્ટિક ,ટેસ્ટી,અને નાવીન્ય સભર બને છે.એકદમ જલદી અને સરળતા થી બની જાય છે. Nita Dave -
-
કાઠીયાવાડી ગવાર ઢોકળી નું શાક (Kathiyawadi Gavar Dhokli Shak Recipe In Gujarati)
#week4 kashmira Parekh -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#Fam આમારે ત્યાં આ શાક ખાસ પુરણપોળી સાથે બને છે ને બધાં ને ખુબ ભાવે છે. મારા મમ્મી ને સાસુ બન્ને ખુબ જસરસ બનાવતાં. તેમનું જોઈ મે પણ શીખ્યું. HEMA OZA -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
ચોખાના લોટ ના ખીચીયા પાપડ (Rice Flour Khichiya Papad Recipe In Gujarati)
#RC1Gujarati recipeબધા ની મન ગમતા ખીચીયા પાપડપીળી રેસીપી daksha a Vaghela -
કાઠિયાવાડી ઢોકળી (Kathiyawadi Dhokli Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#સુપરશેફ1 #વિક1#શાક એન્ડ કરીસ RITA -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratગુજરાતી થાળી માં શાક નું આગવું મહત્વ હોય છે. જમવા માં દરરોજ અલગ અલગ શાક સાથે રોટલી પરોઠા એ આપણા રોજિંદા જીવન નો એક ભાગ જ છે.ગવાર ઢોકળી નું શાક દરેક ના ઘર માં બનતું જ હોય છે.મારા મમ્મી પાસે થી શિખેલ એવું ગવાર ઢોકળી નું શાક બનાવ્યું છે.નાની નાની ગોળ ગોળ ઢોકળી બનાવતા મારા mummy એ જ મને શીખવાડેલું.ખૂબ જ ટેસ્ટી અને રૂટિન માં બનાવી શકાય એવું આ શાક. Bansi Chotaliya Chavda -
-
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથનું બનેલું ઢોકળીનું શાક બધા ને ખૂબ જ ભાવે છે. Hetal Chauhan -
-
-
કાઠીયાવાડી ઢોકળી નું શાક
#શાકઆ શાક ચટપટું ,સ્વાદિષ્ટ લાગે છે.રસોડા માં મળી આવતી સામગ્રી થી બની જાય છે.જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે આ શાક બનાવો.જરૂર ભાવશે. Jagruti Jhobalia -
સ્ટાફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ઉપલબ્ધ ન હોય અને ઘરમાં ચણાનો લોટ પડ્યો હોય ત્યારે ઢોકળી નું શાક બનાવવાનો સૌથી સારો ઓપ્શન છે .ઢોકળી નું શાક સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને નાના મોટા સૌને ભાવે છે ,એવુ આ ઢોકળીનું શાક મેં આજે બનાવ્યું છે Nasim Panjwani -
More Recipes
ટિપ્પણીઓ (5)