ચીઝ ગાર્લિક ખાંડવી (Cheese Garlic Khandvi Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

ચીઝ ગાર્લિક ખાંડવી (Cheese Garlic Khandvi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 સવિગ
  1. 1 વાટકીબેસન
  2. 1 ચમચીમેંદો
  3. હીંગ
  4. મોઠુ સ્વાદમુજબ
  5. 1/4 ચમચીહળદર
  6. 1 ચમચીતેલ
  7. 1 વાટકીખાટી છાશ
  8. 2 વાટકીપાણી
  9. 1/2 ચમચીગાર્લિક પાઉડર
  10. કોથમીર
  11. ચીઝ
  12. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ ને ચાળી લો ત્યાર બાદ તેમા મોઠુ હીંગ હળદર પેસ્ટ નાખી બરાબર મિક્સ કરો પછી તેમા છાશ પાણી નાખી બોસ થી ચર્ન કરો

  2. 2

    હવે તેને ગેસ પર ધીમેધીમે હલાવતા રહો ગાઠા ન પડે તે રીતે આશરે 15 મિનિટ સુધી આ રીતે તવેથો ઉભો રહે તો ખાંડવી પાથરા માટે રેડી છે

  3. 3

    તેને પ્લેટફોર્મ પર તવેથા ની મદદ થી પાતળી પાથરો તેની ઉપર કોથમીર ને ચીઝ નાખી રોલ તૈયાર કરો તમે વઘાર પણ કરી શકો છો

  4. 4

    તો તૈયાર છે લંચ બોકસ મા ભરી શકાય તેવી ચીઝ ગાર્લિક ખાંડવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes