સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#EB
Week8
એકદમ અલગ સ્વાદ સાથે ચટપટી આલુ પૂરી

સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)

#EB
Week8
એકદમ અલગ સ્વાદ સાથે ચટપટી આલુ પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપમેંદો
  2. ૧ નંગબટાકો
  3. ૧ નંગડુંગળી
  4. ૧/૨ કપસુકાં વટાણા
  5. ૧/૨+૧/૨ ટીસ્પૂન મીઠું
  6. ૧/૨+૧/૨ ટીસ્પૂન હળદર
  7. ૨ ટીસ્પૂનતેલ
  8. લીલી ચટણી માટે
  9. ૧ કપ લીલા ધાણા
  10. ૩ નંગમરચા
  11. ૧ ટીસ્પૂનશેકેલા જીરું નો પાઉડર
  12. ૧/૨ ટીસ્પૂનમીઠું
  13. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  14. ૧ ટીસ્પૂનગાંઠિયા
  15. ૧/૨જીરું
  16. ૧/૪ ટીસ્પૂનહિંગ
  17. ૨ ટીસ્પૂનઝીણી સેવ
  18. ૧ ટીસ્પૂનટામેટા લસણની ચટણી
  19. ૨ ટીસ્પૂનમોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બટાકા ને બાફી લો, વટાણા પણ મીઠું હળદર નાખી બાફી લો

  2. 2

    મેંદા નો પૂરી નો લોટ બાંધવો

  3. 3

    ત્યારબાદ લીલી ચટણી માટે ધાણા સાથે મસાલો ઉમેરો

  4. 4

    વટાણા નો હળદર મીઠું નાખીને વઘાર કરો, બટાકા નો પણ વઘાર કરો

  5. 5

    મેંદા માંથી પૂરી વણીને તળી લો

  6. 6

    ત્યારબાદ પૂરી ઉપર વટાણા, બટાકા, લીલી ચટણી, ટામેટા લસણ ની ચટણી, ડુંગળી ઝીણી સેવ સાથે સર્વ કરો, આલુ પૂરી ખાવાની ખૂબ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes