દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#RC1
#week1
#EB
#week9

દૂધી ના ઢોકળા ગુજરાતી ઓ ના બહુ જ પ્રિય છે આમ તો ઢોકળા તેલ સાથે ખાવા માટે પ્રખ્યાત છે પણ વાઘરી ને ખાવા મળે તો સ્વાદ જબરજસ્ત છે , ખૂબ જ મજા આવી જાય આ હેલ્થી પણ છે.

દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

#RC1
#week1
#EB
#week9

દૂધી ના ઢોકળા ગુજરાતી ઓ ના બહુ જ પ્રિય છે આમ તો ઢોકળા તેલ સાથે ખાવા માટે પ્રખ્યાત છે પણ વાઘરી ને ખાવા મળે તો સ્વાદ જબરજસ્ત છે , ખૂબ જ મજા આવી જાય આ હેલ્થી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનિટ
4લોકો
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 1 વાટકીચણા નો લોટ
  3. 1 વાટકીબાજરા નો લોટ
  4. 250 ગ્રામદૂધી અથવા વધારે પણ લઈ સકાય
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 2 ચમચા મોણ તેલ નું
  7. 2-3 ચમચીલીંબુ નો રસ
  8. 1 ચમચીલાલ મરચું
  9. 2 ચમચીધાણા જીરું
  10. 1 ચમચીહળદર
  11. 2 ચમચીલસણ ની પેસ્ટ
  12. 1/2 ચમચીઆદુ પેસ્ટ
  13. 1/2 ચમચીમરી પાઉડર
  14. 2 ચમચીતલ
  15. 1/2 ચમચીઅધકચરા ધાણા
  16. 1 વાટકીજીની સમારેલી કોથમીર
  17. 2 ચમચા વઘાર માટે તેલ
  18. 1 ચમચીરાઈ , જીરું
  19. 2સૂકા લાલ મરચા
  20. 2તજ પત્તા
  21. ચપટીહિંગ
  22. ચપટીટાટા ના સોડા

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ત્રણેય લોટ લો તેમાં દૂધી ખમણી ને નાખો આપેલો બધો જ મસાલો અને વસ્તુ એડ કરી મોણ નખીમિક્સ કરો

  2. 2

    બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી કઠણ લોટ બાંધો.

  3. 3

    લોટ ને સારી રીતે કુણવી તેના મુઠીયા અથવા રોલ કરી (સ્ટીમ થી)વરાળે બાફી લો.ઠરે એટલે કટ કરી વઘાર માટે આપેલી વસ્તુ ઓ રાઈ જીરું સહિત નાખી દો.ઢોકળા નાખી મિક્સ કરી કોથમીર લોટ માં મિક્સ કરી છે પણ ઉપર પણ ભભરાવો ચા સાથે સર્વ કરવા તૈયાર છે મુઠીયા ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes