દૂધી ના મુઠીયા ઢોકળા (Dudhi Muthia Dhokla Recipe In Gujarati)

daksha a Vaghela @cook_30956271
દૂધી ના મુઠીયા ઢોકળા (Dudhi Muthia Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક દૂધી લો દૂધી ની છાલ ઉતારી ખમણી લો પછી ડૂગળી ની છાલ ઉતારી ખમણી લો પછી વાટેલું લસણ હવે એક મોટા વાસણમાં ઘઉં નો લોટ લેવો
- 2
તેની અંદર ખમણેલી દૂધી ડૂગળી લસણ હળદર મીઠું લાલ મરચું નાખી લોટ બાંધો
- 3
લોટ બંધાય જાય પછી તેના મુઠીયા વાળી લેવા પછી એક ઢોકળીયા મા પાણી મૂકી તેની અંદર ડીશ મૂકી મુઠીયા બાફીલો પંદર મિનિટ સુધી બફાવા દેવા
- 4
પછી ડીશ માથી કાઢી દસ મિનિટ સુધી ઠરી જાય પછી ગોળ રાઉન્ડ સેપ મા સમારીલો
- 5
એક કડાઇ મા તેલ મૂકી તેની અંદર રાઈ જીરૂ લીમડા ના પાન નાખી સમારેલા મુઠીયા નાખી હલાવો પછી એક ડીશ માં કાઢી સવ કરો તૈયાર છે એકદમ ટેસ્ટી દૂધી ના મુઠીયાઢોકળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
આજે sunday નું dinnerહાલો friend દૂધીના મુઠીયા ખાવા માટે Archana Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC2#Week2#white Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#RC1#week1#EB#week9 દૂધી ના ઢોકળા ગુજરાતી ઓ ના બહુ જ પ્રિય છે આમ તો ઢોકળા તેલ સાથે ખાવા માટે પ્રખ્યાત છે પણ વાઘરી ને ખાવા મળે તો સ્વાદ જબરજસ્ત છે , ખૂબ જ મજા આવી જાય આ હેલ્થી પણ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
દૂધીના મંચુરિયન મુઠીયા ઢોકળા (Dudhi Manchurian Muthia Dhokla Recipe In Gujarati)
#EB#Week9 Smita Tanna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15231724
ટિપ્પણીઓ (4)