દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દુધી,બટાકુ અને ડુંગળીને ખમણી લેવું. ત્યાર પછી ૧ વાટકી ચણાના લોટ ૩ ચમચી બાજરાનો લોટ અને બે ચમચી ઘઉંનો લોટ લેવો અને બધા મસાલા તૈયાર કરવા.
- 2
હવે એક બાઉલમાં ખમણેલી દુધી,બટાકા ડુંગળી લઈ તેમાં ત્રણેય લોટ નાખી પછી તેમાં મીઠું, ખાંડ,લીંબુ લસણની પેસ્ટ,આદુ, લીલા મરચાં ની કટકી, ગરમ મસાલો બે ચમચી તેલ અને ખાવાનો સોડા ઉમેરી બધું બરાબર મિક્સ કરો.
- 3
ત્યાર બાદ બધું મિક્સ કર્યા પછી તેના ઢોકળા બનાવી લો પછી તેને ચાળણીમાં મૂકી અને બાફી લો.
- 4
ત્યાર પછી ઢોકળા ચડી જાય પછી તેના કટકા કરી વઘાર કરો. હવે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરુ, હિંગ,લીમડો તેમજ લાલ સુકા મરચા નાખો. પછી તેમાં ઢોકળા ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ દૂધીના ઢોકળા પછી પ્લેટમાં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#RC1#week1#EB#week9 દૂધી ના ઢોકળા ગુજરાતી ઓ ના બહુ જ પ્રિય છે આમ તો ઢોકળા તેલ સાથે ખાવા માટે પ્રખ્યાત છે પણ વાઘરી ને ખાવા મળે તો સ્વાદ જબરજસ્ત છે , ખૂબ જ મજા આવી જાય આ હેલ્થી પણ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
આજે sunday નું dinnerહાલો friend દૂધીના મુઠીયા ખાવા માટે Archana Parmar -
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek 9Dudhi dhokala....ઢોકળા એ આપણા ગુજરાતી ની વિશ્વ પ્રસિદ્ધ વાનગી છે અને એમાં ઘણી અલગ અલગ પ્રકાર ના ઢોકળા બનાવાય છે જેમ કે દૂધી ના, પાલક ના, મકાઈ ના આમ ઘણી બધી પ્રકાર મા ઢોકળા બનાવાય છે એમાં થી આજે મે દૂધી ના ઢોકળા બનાવ્યા છે જે ખૂબ સરસ અને સ્વાદિષ્ટ બન્યા છે. Payal Patel -
-
-
-
-
-
-
-
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9દાળ - ચોખા પલાળ્યા વગર જ એકદમ સોફ્ટ અને ફટાફટ બની જાય તેવા દૂધી ઢોકળા મેં આજે બનાવ્યા છે.લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
-
-
-
-
-
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9 દુધી અને ધઉં નો જાડો લોટ બેઉ ખુબ જ પોષક તત્વો થી ભરપુર છે.આ ઢોકળા ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15233530
ટિપ્પણીઓ (2)