બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Arti Patel
Arti Patel @artipatell
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપૌવા
  2. 1નાનું બટાકુ
  3. 1 ચમચીતેલ
  4. મીઠું હળદર સ્વાદ મુજબ
  5. નાની ડુંગળી
  6. નાનું ટમેટું
  7. 1/2 ચમચીચાટ મસાલો
  8. 1/4 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીલીલા મરચાં કોથમીર
  10. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌવા સાફ કરી ચારણી માં નાખી પાણીથી ધોવા થોડીવાર પલળવા દેવા

  2. 2

    બટાકા ના નાના ટુકડા કરવા

  3. 3

    કડાઈમાં તેલ મૂકી બટાકા નો વઘાર કરો તેમાં મીઠું અને હળદર ઉમેરો

  4. 4

    થોડી વાર ચઢવા દેવું ત્યારબાદ તેમાં પલાળેલા પૌવા ઉમેરવા

  5. 5

    પછી તેમાં ખાંડ ઉમેરવી બધુ બરાબર મિક્સ કરવું

  6. 6

    છેલ્લે લીંબુનો રસ કોથમીર લીલા મરચાં ઉમેરો

  7. 7

    ઉપર ચાટ મસાલો અને ગરમ મસાલો ભભરાવો

  8. 8

    પ્લેટમાં કાઢી ઉપર ઝીણી સમારેલી ડુંગળી ટામેટા ભભરાવવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arti Patel
Arti Patel @artipatell
પર

Similar Recipes