રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કથરોટમાં ઘઉંનો લોટ લો. હવે તેમા મીઠુ, મરચું, ધાણાજીરું, તેલ મિક્સ કરી પાણી નાખી પ્રોપર લૌટ બાંધીલો. પછી તેની મોટી રોટલી વની કટ કરીલો.
- 2
હવે કુકરમાં દાળ ને બાફવા મુકો. દાળ બફાય જાય પછી તેને ઝેરીલો. હવે તેમા હળદર મીઠુ લસણ આદુ મરચા ની પેસ્ટ ધાણાજીરું શીંગદાણા એડ કરી પાણી ને ઉકડવા દો.
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકો.તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો પછી તેમાં લીમડાના પાન એડ કરી દાળ નાખો હવે દાળ ઉકડે પછી તેમાં ઢોકળી ને ઉમેરી લો પછી બેથી ત્રણ મિનિટ ઢાંકીને ચડવા દો.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ દાળ ઢોકળી.
Similar Recipes
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#ATઆ રેસિપી દરેક ગુજરાતીના ઘરમાં બનતી જ હોય છે Rathod Dhara -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#week1#CB1લગભગ દરેક ગુજરતીને દાળ ઢોકળી નું નામ પડે એટલે મોં માં પાણી આવી જાય છે. વન ડીશ ફૂલ મેનુ ની ગરજ સારે છે. મોટેભાગે ડિનર માં ખાવાની મજા આવે છે..એની સાથે ગરમાં ગરમ ભાત ખાવાની મઝા આવે છે. Kunti Naik -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળઢોકળી સમગ્ર ગુજરાતીઓ ની પ્રિય વાનગીઓ માંની એક છે..દાળઢોકળી ઘણી બધી રીતે બનાવવામાં આવે છે.આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે..ગુજરાત ના અલગ અલગ શહેરોમાં દાળઢોકળી બનાવાની પદ્ધતિઓ બદલાય છે.. Nidhi Vyas -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#RC1દાળ ઢોકળી એક ગુજરાતી ડિશ છે. જે લંચ કે ડિનર માં લઈ શકાય. ઝડપ થી બની જાય અને સ્વાદિષ્ટ પણ ખરી. Shraddha Patel -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#ફટાફટ. રવિવાર ખાસ રેસિપી.લીબુ નાખી ને ખુબ જ સરસ લાગે. SNeha Barot -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Famઆ રેસિપી મને મારી દાદી માં એ સિખવી હતી.. અત્યારે તેઓ નથી..પણ મમ્મી કરતા પણ રસોઈ નું બસિક જ્ઞાન દાદી માં એ જ આપ્યું . મારા ફેમિલી માં બધા ને બહુજ પસંદ છે Pallavi Gilitwala Dalwala -
-
ભરેલી દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#CB1 સાદી ઢૉકળી તો બધાં ખાતા જ હશો પણ આ ભરેલી ખાવાની મજા જ કાંઇ જુદી છે આ તમે એકલી ભાત વગર પણ ખાઇ શકો છો તો ચાલો જોઈએ.... Hemali Rindani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Fam દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ધઉં ના લોટથી બનાવવામાં આવે છે.તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળી ના ટુકડાને થોડી ધાટી દાળ માં પકવવામાં આવે છે.આ રેસિપી બનાવવા માં સરળ તો છે જ, સાથે પોષ્ટીક પણ છે. અમારામાં ધરમાં આ બધાની ફેવરેટ છે. Payal Sachanandani (payal's kitchen) -
દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati)
આપણી ગુજરાતી વાનગીઓ ની વાત જ અલગ છે. દાળ ઢોકળી આપણા બધા ના ઘર માં બનતી જ હોય છે અને બધા ને ભાવતી હોય છે. અમારા ઘરમાં દાળ ઢોકળી કુકર માં બને છે ઝટપટ તૈયાર થઈ જાય છે.#દાળઢોકળી#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એટલે દરેક ગુજરાતી ઘરમાં વાનગી. દરેક ઘરમાં દાળ ઢોકળી બનાવવાની રીત અલગ અલગ હોય છે. આજે મે અમારા ઘરે જે રીતે બને છે અે રીત અહીં બતાવી છે. આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas -
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
Left over dal's dal dhokli recipe in gujarati Monal Thakkar -
દાળ ઢોકળી ગુજરાતી સ્ટાઇલ (Dal Dhokli Gujarati Style Recipe In Gujarati)
#CB1#week1 છપ્પન ભોગ રેસિપી ચેલેન્જથોડી સામગ્રીથી કુકર માં ઝટપટ બની જતી આ રેસિપી ગુજરાતીઓ ની પ્રિય રેસીપી છે તે ગુજરાતી લોકોના દરેકના ઘરમાં માં બનતી જોવા મળે છે . Shilpa Kikani 1 -
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
સાંજના જમણમાં દાળ ઢોકળી હોય તો બીજા કશાની જરૂર પડતી નથી Shethjayshree Mahendra -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#LO ગુજરાતીઓ ના દરેક ના ઘરમાં રોજ બપોરે મોટેભાગે તુવેરની દાળ બનતી જ હોય છે. કયારેક દાળ વધુ થઈ જાય તો તેનો દાળઢોકળી જ બેસ્ટ ઓપ્શન છે . લેફ્ટ ઓવર દાળ નો ઉપયોગ પણ થઈ જાય. Kajal Sodha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15224719
ટિપ્પણીઓ