કાજુ ગાંઠિયાનું શાક (Cashew nuts Gathiya Shak Recipe In Gujarati)

Viraj Naik ની રેસીપી યુટયુબમાં જોઈ પેલી વાર આ શાક બનાવ્યું. મેં અહીં થોડુ innovation કર્યું - પાલક ગાંઠિયા લીધા છે. બધાને ખૂબ જ ભાવ્યું. કુકપેડની EB 1 માટેનો પ્રયત્ન.. નવું શીખવા મળ્યું.. આભાર.
કાજુ ગાંઠિયાનું શાક (Cashew nuts Gathiya Shak Recipe In Gujarati)
Viraj Naik ની રેસીપી યુટયુબમાં જોઈ પેલી વાર આ શાક બનાવ્યું. મેં અહીં થોડુ innovation કર્યું - પાલક ગાંઠિયા લીધા છે. બધાને ખૂબ જ ભાવ્યું. કુકપેડની EB 1 માટેનો પ્રયત્ન.. નવું શીખવા મળ્યું.. આભાર.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી, ટામેટા, આદુ અને મરચાને ક્રશ કરી લો. અહીં મેં પાલક ગાંઠિયા લીધા છે.
- 2
હવે તવલામાં ઘી માં કાજુ સાંતળી લો.
- 3
હવે એ જ કઢાઈમાં તેલ ઉમેરી રાઈ-જીરાનો વઘાર કરી એમાં ડુંગળી ટામેટાની પેસ્ટ ઉમેરી સાંતળો.
- 4
હવે મસાલા કરો પછી તેલ છુટુ પડે એટલે દહીં ઉમેરી હલાવો.
- 5
હવે જરૂર મુજબ પાણી ઉમેરી ગ્રેવી ઉકાળો પછી કાજુ ઉમેરો.
- 6
હવે ગાંઠિયા ઉમેરી ચડવા દો. પાણી જોવે એટલું રાખો.
- 7
હવે કોથમીર અને કાજુથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ-8કાજુ-ગાઠિયાનું શાક થોડા innovation સાથે.. પાલક ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
-
કાજુ ગાંઠિયા નુ શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EBWeek9કાજુ ગાંઠિયા નુ શાકમે શાક માટી ની કડાઈ માં બનાવ્યુ છે તેમાં શાક સ્વાદિષ્ટ બને છે. Rinku Bhut -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
રેસ્ટોરન્ટમાં સ્ટાર્ટરમાં બહુ જ ખાવાની મજા આવે. આજે કુકપેડની ગ્રીન થીમ માટે પેલી વાર ટ્રાય કર્યું. બહુ જ સરસ બન્યા. Dr. Pushpa Dixit -
-
કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક (Kathiyawadi Kaju Gathiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#ગાંઠિયા નું શાક#કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક Vaishali Thaker -
તુરિયા-ગાંઠિયાનું શાક (Turiya Gathiya Recipe in Gujarati)
લગ્ન પછી સાસુમા પાસે બનાવતા શીખી. શિયાળા ને ચોમાસામાં બાજરીનાં રોટલા સાથે ખવાતું શાક. ગાંઠિયા કે સેવ નાંખવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Dr. Pushpa Dixit -
-
-
કાજુ ગાંઠિયાનું શાક(Kaju-ganthiya nu shak recipe in Gujarati)
કોઈપણ શાક નો હોય અને નવું શાક બનાવવું તો કાજુ ગાંઠિયા નું શાક એક વખત જરૂર ટ્રાય કરશો. Pinky bhuptani -
લહસુની પાલક આલુ (Lahsuni Palak Aloo Recipe In Gujarati)
પાલક પનીર તો બહુ બનાવ્યું હવે કંઈક નવું ટ્રાય કર્યું.. તમે પણ જરુર થી ટ્રાય કરજો.. જરુર થી ગમશે. Dr. Pushpa Dixit -
લેફ્ટઓવર ખિચડી કબાબ (Khichdi Kebab Recipe In Gujarati)
#LOઘરમાં જો કોઈ વસ્તુ વધી જાય તો તેનો ઉપયોગ કેમ કરવો અને નવી રેસીપી બનાવી એટલી સરસ રીતે પીરસવું કે કોઈ ને ખબર જ ન પડે કે આ વધેલી વસ્તુ માંથી બનાવ્યું છે. આ કળા લગભગ દરેક ગ્રુહિણીમાં હોય છે. અને કુકપેડની આવી સરસ ચેલેન્જ વધુ innovation કરવા પ્રેરણા પૂરી પાડે છે. Dr. Pushpa Dixit -
કાજુ ગાંઠિયા નું શાક..(Kaju Gathiya Shak recipe in Gujarati)
કાઠિયાવાડી ગાંઠિયા નું શાક અને કાજુ કરી એવું પંજાબી શાક.. તો આ બન્નેનું કોમ્બિનેશન એછે કાજુ ગાંઠિયા નું શાક... Mishty's Kitchen -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7ખૂબ સરળ અને ઝડપ થી બનતી અને સ્વાદ માં ખૂબ જ સરસ એવી શાક ની રેસિપિ કાજુ ગાંઠિયા Dipal Parmar -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EBWeek9#RC1આપના ઘરમાં સેવ ટામેટાં , સેવ ગાંઠિયા બનતા હોય છે.. આજે આપણે ગાંઠીયા સાથે કાજુ નું કોમ્બિનેશન બનાવીએ છીએ જે KALPA -
કાઠીયાવાડી કાજુ ગાંઠિયાનું શાક (Kathiyawadi Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadgujrati@Smitsagarji ની રેસીપી જોઈને બનાવ્યું Amita Soni -
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
#PC#Paneer Recipesપનીર ની ઘણી રેસીપી બનાવું છું અને કુકપેડમાં તો લગભગ બધી પોસ્ટ થઈ ચુકી છે જેવી કે - પાલક પનીર, કડાઈ પનીર, ચિલિ પનીર, મટર પનીર પુલાવ, હાંડી પનીર, ચિલિ પનીર સિઝલર, મટર પનીર, પનીર પકોડા, પનીર સ્ટફ્ડ પરાઠા, પાલક પનીર પરાઠા, પનીર કુલચા... વગેરેતો આજે જે પહેલી વાર બનાવીશ અને કુકપેડમાં મૂકીશ તે છે પનીર લબાબદાર. રેસ્ટોરન્ટ માં ખાઈને આઈડિયા તો આવી જાય કે કઈ રીતે બનાવ્યું હશે. પછી બીજા ઓથર્સની રેસીપી જોઈ ટ્રાય કર્યું છે. Dr. Pushpa Dixit -
"ગાંઠિયાનું ગ્રેવીવાળું શાક"(gathiya recipe in Gujarati)
#સુપરશેફ 1 #શાક અને કરીઝ પોસ્ટ૧#માઇઇબુક બુક૧પોસ્ટ૨૫ Smitaben R dave -
કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9ઓથેંટીક અને ઘણું રીચ શાક છે..ભરપુર કાજુ નો ઉપયોગ કર્યો હોવાથી,અને સાથે ગાંઠિયા નું કોમ્બિનેશન..બહુક ટેસ્ટી અને ઓસમ લાગે છે.. Sangita Vyas -
કાઠીયાવાડી કાજુ ગાંઠીયા (Kaju Gathiya Shak recipe in Gujarati)
# viraj naik Devangi Jain(JAIN Recipes) -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
@Tastelover_Asmita inspired me for this recipeભીંડાનું શાક બધાનું ફેવરીટ. આજે મેં દહીં નાંખીભીંડી મસાલા બનાવ્યું. Dr. Pushpa Dixit -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EB#week9#Thim 9અમને આ શાક બહુ ભાવે તો મે બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek 9#RC1Yellowકાજુ ગાંઠિયા નું શાક કાઠીયાવાડી હોટલમાં મળતું હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે મેં આજે ઘરે બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે Kalpana Mavani -
-
વણેલા ગાંઠિયા નું શાક (Gathiya Shak Recipe in Gujarati)
#ks6આ શાક મારો બહુ જ ફેવરિટ છે આ શાક ની રેસીપી હું મારા મમ્મી પાસેથી શીખી છું તમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે પણ મને તો અતિશય પ્રિય છે. Varsha Monani -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીBigginers n bachalors પણ બનાવી શકે એ રીતે સરળ રેસીપી બનાવી છે. દૂધી ચણા-દાળનું શાક સાથે રોટલી અને ભાત ખાઈ શકાય એટલે ઓછા સમયમાં બની જાય અને વાસણ પણ ઓછા બગડે તો સફાઈની બહુ ઝંઝટ નહિ. 😆😅મારી રેસીપી ફોલો કરી મારો દીકરો જે કેનેડા છે તે બનાવે છે.. ત્યાં દિવસ હોય અને અહીં રાત તો તેને લીંક શેર કરું તો પણ આ સરળ રેસીપી process pics જોઈ બનાવી શકે.Thanks to cookpad for this wonderful platform 🥰 Dr. Pushpa Dixit -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek9તળેલા પરોઠા સાથે કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નુ શાક એકદમ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ગાંઠિયાનું શાક
#બેસન/ચણા નો લોટ#cookpadgujaratiગાંઠિયા એક લોકપ્રિય ગુજરાતી નાસ્તા ની વાનગી છે. એમાં થી શાક બનાવો છે જે પણ લોકપ્રિય છે. Jasmin Motta _ #BeingMotta -
-
કાજુ ગાંઠિયાનું શાક (kaju gathiya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૧૬ઘરમાં બંધાનું ફેવરીટ Sonal Suva
More Recipes
ટિપ્પણીઓ