લેમૉન કર્ડ કૂકીઝ (Lemon Curd Cookies Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બોલ માં બટર લઇ તેમાં દળેલી ખાંડ એડ કરી હેન્ડ બિટર થી બીટ કરી લો.હવે તેમાં લેમન ઝેસ્ટ,વેનીલા એસેન્સ એડ કરી સરખું મિક્સ કરી લો.
- 2
તેમાં મેંદો એડ કરી સરખું મિક્સ કરી કણક રેડી કરી લો.હવે લોટ ને કલીન્ગ ફિલ્મ માં વરએપ કરી તેને 30 મિનીટ માટે ફ્રિજ માં સેટ કરી લો.
- 3
લેમૉન કર્ડ માટે એક પેન માં લીંબુ નો રસ,ખાંડ,લેમૉન ઝેસ્ટ લઇ તેને ઉકાળી લો.કોર્નં ફ્લોર માં પાણી એડ કરી મિક્સ કરી તેને ખાંડ વાળા મિશ્રણ માં એડ કરી સરખું મિક્સ કરી લો.ઘટ્ટ થાય ત્યારે તેને ઠંડું કરી લો.
- 4
હવે તેમાં મિલ્કમેડ એડ કરી બિટર થી સરખું એક જ ડિરએકશન માં બીટ કરી લો.તેને ઠંડું કરી લો.
- 5
લોટ માંથી મોટો લૂઓ લઇ તેને ભાખરી જેટલું થીક વણી લો.તેને રાઉન્ડ કૂકી કટર થી કટ કરી લો.પીક માં બતાવ્યા પ્રમાણે. ઓવન ને 180 ડીગ્રી ઉપર પ્રિ હિટ કરી લો.તેને ઓવન માં 180 ડિગ્રી ઉપર 15-20 મિનીટ માટે બેક કરી લો.
- 6
હવે કૂકીઝ થોડા ઠંડા થાય ત્યારે એક ઉપર લેમૉન કર્ડ એડ કરી ઉપર કાણાં વાળું કૂકી એડ કરી રેડી કરી લો.રેડી છે લેમૉન કર્ડ કૂકીઝ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેમન કર્ડ ટાર્ટલેટ્સ (Lemon curd tartlets recipe in Gujarati)
ટાર્ટ સામાન્ય રીતે બટર, મેંદો અને ખાંડમાંથી બનાવવામાં આવતો બેઝ હોય છે જેમાં કોઈ પણ પ્રકારનું ફિલિંગ ભરી શકાય. આ બેઝ મીઠો અથવા તો ખારો એમ બંને પ્રકારના બનાવી શકાય. ટાર્ટ માં જામ, કસ્ટર્ડ, ચોકલેટ ગનાશ, ફ્રેશ ફ્રૂટ એવું કોઈ પણ પ્રકારનું ફીલિંગ લઈ શકાય. મેં અહીંયા લેમન કર્ડ નું ફિલિંગ વાપરી ને ટાર્ટલેટ્સ બનાવ્યા છે. ખાટા-મીઠા અને લીંબુની ફ્લેવર થી ભરપૂર એવા ટાર્ટલેટ્સ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ટાર્ટલેટ્સ ખૂબ જ સુંદર અને સ્વાદિષ્ટ સ્વીટ છે.#કૂકબુક#પોસ્ટ1 spicequeen -
-
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
છોકરાઓ ને ભાવતું એવું#GA4#Week13 jigna shah -
લેમન ઝેસ્ટ કેક (Lemon Zest Cake Recipe In Gujarati)
#WDCDedicated to all sweet and master women in cookpad. happy women's day . Bindiya Prajapati -
-
લેમન સ્પોંજ એગલેસ કેક (Lemon Sponge Eggless Cake Recipe In Gujarati)
#XS#MBR9#Week9 લેમન સ્પોંજ કેક (egg less) Reshma Tailor -
-
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
#GA4#WEEK13#chocochips#Post2 કૂકીઝ નું નામ આવે એટલે બાળકો ખુશ થઈ જાય છે અને એમાં પણ ચોકો ચિપ્સ કૂકીઝ તો સૌથી વધારે ફેવરિટ હોય છે એટલે મેં મારા બાળકો માટે બનાવી છે. Vaishali Vora -
-
સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe In Gujarati)
આ રેસીપી મેં Chef Neha Dipak Shah ની રેસીપી મુજબ બનાવી છે રેસીપી ની ખાસિયત એ છે કે આ એક ચીઝ કેક છે પણ તેમાં કોઈ ક્રીમ ચીઝ નો ઉપયોગ થયો નથી. માત્ર ઘરમાં અવેલેબલ હોય એવા ઘટકોથી જ આ ચીઝ કેક બનેલી છે સ્વાદમાં ખૂબ જ સરસ બની છે. શિયાળો છે સ્ટ્રોબેરી અત્યારે ખૂબ મળે એટલે અહીં સ્ટ્રોબેરી નો ઉપયોગ કર્યો છે આ સિવાય કોઈપણ ફ્રુટ નો ઉપયોગ કરી શકાય. Hetal Chirag Buch -
-
ચોકો ચીપ્સ કૂકીઝ(Choco chips cookies recipe in Gujarati)
#GA4#Week13Choco chips specialકૂકીઝ નામ સાંભળતાં જ બાળકોને મજા પડી જાય એમા પણ ચોકો ચીપ્સ કૂકીઝ મળી જાય એટલે ખુશ. અહીં આ ચોકો ચીપ્સ કૂકીઝ ઘઉંના લોટમાંથી બનાવી છે અને એ પણ કઢાઈ માં. હવે કૂકીઝ ને ઘર માં બનાવવી સરળ થઈ ગયું છે. Chhatbarshweta -
-
-
-
-
-
હૈદરાબાદ કરાચી કાજુ કૂકીઝ(karchi kaju cookies recipe in gujarati)
* હૈદરાબાદ ની ફેમસ કરાચી બેકરી ના કાજુ કૂકીઝ ઓવન વગર બનાવ્યા છે. Mrs Viraj Prashant Vasavada -
હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ નટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
માસ્ટર શેફ ની રેસીપી રીકિએટ કરીને બનાવી છે મેં પહેલી વાર આ બનાવી છે અને બહુ સરસ બની છે#noovenbaking#recipe4#week4 Khushboo Vora -
ફ્રુઇટ કર્ડ (Fruit Curd Recipe in Gujarati)
#CookpadTurns4#Cookwithfruitsમેં અહીંયા મિક્સ ફ્રૂટ સાથે હંગ કર્ડ ,મલાઈ અને હની નો યુઝ કર્યો છે છે ટેસ્ટમાં માં ખુબ જ સરસ લાગે છે અને એકદમ ક્રિમી હોવાથી બધાને ખૂબ જ ભાવે છે બાળકો આમ ફ્રુટ નથી ખાતા હતા પરંતુ આવી રીતે બનાવવાથી ફ્રુટ પણ ખાવાનું પસંદ કરે છે Ankita Solanki -
બટર કોકોનટ કુકીઝ(Butter coconut cookies recipe in Gujarati)
#મોમઆજે મેં મારી દીકરી ની પસંદગી ના કુકીઝ બનાવ્યા છે.એને ખૂબ જ ભાવે છે.અને એની સ્કૂલ ની બધી ફ્રેન્ડસ ને પણ ભાવે છે.અવારનવાર હું એને બનાવી આપું છું. Bhumika Parmar -
લેમન વેનીલા પેનકેક (lemon vanilla pancakes recipe in gujarati)
#goldenapron3 #વીક૧૯ #લેમન #કર્ડ #પેનકેક Harita Mendha -
ચોકો વેનીલા કૂકીઝ(choko venila cookies in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર#માઇઇબુક#પોસ્ટ27આજે મેં બાળકો ને ભાવે એવી બનાવવામાં સરળ એવી એક કુકીઝ બનાવી છે જે બાળકો ને ખૂબ ભાવશે Dipal Parmar -
મિલે ફિઉલે
#એનિવર્સરીઆ એક ફ્રેન્ચ ડેઝર્ટ છે.જેમાં મે લેમન ક્રીમ અને સ્ટ્રોબેરી નું કોમ્બિનેશન આપ્યું છે. Anjana Sheladiya -
-
Wheat કૂકીઝ(wheat Cookies Recipe in Gujarati)
#KD #Week 2ઝટપટ અને સ્વાદિષ્ટ હેલ્થી કૂકીઝ - નો બેકિંગ સોડા નો બેકિંગ પાઉડર Priyanka Shah Sanghvi -
કોફી બીન કૂકીઝ (Coffee Bean Cookies Recipe in Gujarati)
કોફી બીન કૂકીઝ કોફી બીન ના આકારમાં બનાવવામાં આવતા કોફી ફ્લેવરના કૂકીઝ છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ ટી ટાઈમ રેસીપી છે. આ કોફી ફ્લેવર કૂકીઝ બહારથી ક્રિસ્પી અને અંદરથી ફરસા લાગે છે. spicequeen -
કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe In Gujarati)
મને કોકોનટ ફ્લેવર્સ કે કૉકોનટ સાથે ના બિસ્કીટ, ચોકલેટ. બહુ ભાવે ,તેથી આજે મારા માટે એ બનાવ્યા, ઘણા સમય પછી ખાધા ....બહુ મજા આવી ...તમે પણ બનાવજો હો...... Sonal Karia -
-
More Recipes
ટિપ્પણીઓ (6)