પનીર સોયા કબાબ (Paneer Soya Kebab Recipe In Gujarati)

#RC2
White
આ કબાબ પ્રોટીનથી ભરપૂર છે ... આ કબાબમાં મે સોયાવડી અને પનીરનો ઉપયોગ કરી કબાબ બનાવેલા છે સોયા વડી જનરલ બધાને ભાવતી નથી પણ તેના હેલ્થ બેનીફીટ્સ ખૂબ છે એટલે આ રીતની વાનગીમાં તેનો ઉપયોગ કરી આપણે તેના ફાયદા મેળવી શકીએ છીએ
પનીર સોયા કબાબ (Paneer Soya Kebab Recipe In Gujarati)
#RC2
White
આ કબાબ પ્રોટીનથી ભરપૂર છે ... આ કબાબમાં મે સોયાવડી અને પનીરનો ઉપયોગ કરી કબાબ બનાવેલા છે સોયા વડી જનરલ બધાને ભાવતી નથી પણ તેના હેલ્થ બેનીફીટ્સ ખૂબ છે એટલે આ રીતની વાનગીમાં તેનો ઉપયોગ કરી આપણે તેના ફાયદા મેળવી શકીએ છીએ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સોયાવડી ને દસ મિનિટ પાણીમાં પલાળી બે થી ત્રણ પાણીએ ધોઈ લો ત્યારબાદ પાણી ઉકાળવા મુકો પાણી ઉકળે એટલે તેમાં કોથમીર ની દાંડી ફુદીનો આદું મરચાં લસણ આખા જ ઉમેરી દો સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેમાં પલાળેલી વડી ઉમેરી લગભગ પાંચ મિનિટ માટે ઉકાળી લો. ત્યારબાદ તેને નિતારી હાથેથી એકદમ નીચોવીને વધારાનું બધું જ પાણી કાઢી લો અને ઠંડી કરી લ્યો
- 2
હવે આ ઠંડી પડેલી વળીને બધા જ મસાલા સાથે જ ક્રશ કરી લો પનીર ખમણી લો અને ડુંગળીને પણ ઝીણી સમારી લો. ત્યારબાદ એક મિક્સિંગ બાઉલમાં આ ક્રશ કરેલી નો ભૂકો પનીર ડુંગળી ચાટ મસાલો મરચું સ્વાદ પ્રમાણે મીઠું આદુ-મરચા-લસણની પેસ્ટ કોથમીર અને ફુદીનો જુના સમારેલા ઉમેરી બધી જ વસ્તુ મિક્સ કરો અને કબાબ માટેનું મિશ્રણ તૈયાર કરો. સ્મોકી ઇફેક્ટ આ તૈયાર થયેલ આ મિશ્રણમાં ધૂંગાર પણ આપી શકાય
- 3
હવે લાકડાની સ્ટીક લઈ તેના પર કબાબ વાળી લ્યો. ત્યારબાદ તેને તવી પર મૂકી તેલનું બ્રશિંગ કરી બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન ગ્રિલ કરી લો
- 4
તૈયાર થયેલા કબાબને સ્કેચ ઓફ સલાડ અથવા ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોયા વડી કટલેટ (Soya Chunk Cutlet Recipe In Gujarati)
પ્રોટીનથી ભરપૂર અને ખાવામાં ટેસ્ટી સોયા વડી કટલેટ. Dr. Pushpa Dixit -
સોયા મંચુરિયન (Soya Manchurian Recipe In Gujarati)
#MRCમોનસુન સિઝન અને વરસાદી માહોલમાં આપણને બધાને ચટપટુ અને મસાલેદાર ખાવાનું ખૂબ ગમે છે... આપણે ભજીયા પકોડા નો આનંદ ખૂબ માણીએ છીએ.. આ વખતે આપણને ચાઈનીઝ મનચુરીયન પણ એટલા જ પસંદ પડે છે આજે મેં એવા જ એક મનચુરીયન પણ હેલ્ધી રીતે બનાવેલા છે.જે ખુબ હેલધિ છે અને એટલા જ ટેસ્ટી પણ લાગે છે મેં સોયાવડી માંથી મનચુરીયન બનાવેલા છે જનરલ સોયાવડી આપણને ભાવતી નથી કારણ કે તેનો ટેસ્ટ ખૂબ બ્લેન્ડ છે પણ સોયા વડી ના હેલ્થ બેનીફીટ્સ ખૂબ છે છે તો જરૂરથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
-
લેફ્ટ ઓવર ખીચડી ના સોયા કબાબ
#FFC8#Week -8ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જજયારે ખીચડી બનાવીયે ત્યારે થોડી તો રહે જ છે તો આ લેફ્ટ ઓવર ખીચડી માંથી મેં આજે સોયા કબાબ બનાવ્યા છે અને મેં સોયા વડી નો ઉપયોગ કર્યો છે જેથી ખુબ જ હેલ્થી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો તો ચાલો..... Arpita Shah -
સોયા પુલાવ
#ડીનરસોયા બીન ની વડી નો ઉપયોગ કરીને બનાવેલ આ પુલાવ એક વન પોટ મિલ કહી શકો. સોયા વડી માં નુટ્રીશનલ વેલ્યુ સારી હોય છે. તેની સાથે અન્ય શાક ભાજી નો ઉપયોગ કરીને પુલાવ બનાવ્યો છે. Bijal Thaker -
સોયા ચીલી મન્ચુરીયન (Soya Chili Manchurian Recipe In Gujarati)
#LB સોયા ચીલી મન્ચુરીયન ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. જે સોયા વડી માંથી બને છે પ્રોટિન થી ભરપૂર છે. સોયા વડી નું શાક પણ બને છે. પણ Kids ને આ રીતે ટિફિન માં સોયા ચીલી મન્ચુરીયન બનાવી ને આપીએ તો ખુશી થી ખાય લે છે Chetna Shah -
સોયા આલુ ટિક્કી (Soya Aloo Tikki Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesહેલ્ધી અને ટેસ્ટી ખાવાનું મન થાય તો આ best option છે. Dr. Pushpa Dixit -
વેજ. સોયા કબાબ
#RB13#WEEK13(વેજીટેબલ સોયા કબાબ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સોયા ગ્રેન્યુઅલ્સ માં ખૂબ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.) Rachana Sagala -
સોયા ચીલી મિલી(Soya Chilly Mili Recipe In Gujarati)
#goldenapron3#week21#word#puzzle#spicy#soyabean#snack સોયા બીન મા ઘણા પ્રોટીન્સ હોઈ છે. પણ આ અમુકજ લોકો વાપરે છે. ઘઉં ના લોટ મા આ થોડા પીસવા મા નાખવાથી રોટલી મા પ્રોટીન્સ નું પ્રમાણ વધે છે. તો આજે આપડે સોયા નાં વડી માથી એક નવી દિશા બનાવીએ જે મંચુરિયન જેવું લાગે. પણ આમાં પ્રોટીન નું પ્રમાણ વધારે હોય છે. Bhavana Ramparia -
-
સોયા ટીકી (Soya Tiki Recipe In Gujarati)
ખૂબ સારી સવારના નાસ્તા માટે ઓઈલ વિના ખાવામાં ટેસ્ટ ખૂબ.સોયા ટીકી નોન ઓઈલ Kirtana Pathak -
સોયા ચંક પુલાવ (Soya Chunk Pulao Recipe In Gujarati)
#MDCઆ પુલાવ મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો આ પુલાવ સરસ બને છે એટલે mother's day માટે આ પુલાવ બનાવ્યો છે. સોયા ચંક ( સોયાબીન ની વડી) એ પ્રોટીનથી ભરપૂર હોય છે. સોયા ચંકમાંથી ખૂબ જ જાતની અલગ અલગ વાનગી બનાવી શકાય છે. આજે મે સોયા ચંકનો પુલાવ બનાવ્યો છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
સોયા પનીર પસંદા (Soya Paneer Pasanda Recipe In Gujarati)
#TT2#Cookpadgujrati#Cookpadindiaપનીર પસંદા એ પનીર ના ટુકડા માં સ્ટફિંગ ભરી ને તેને ફ્રાય કરી બનાવવા માં આવતી પંજાબી સબ્જી છે.મે અહી રેગ્યુલર મિલ્ક પનીર ના બદલે સોયા પનીર એટલે કે ટોફુ નો ઉપયોગ કરી આ સબ્જી બનાવી છે. Bansi Chotaliya Chavda -
સોયા ચંક પનીર (Soya Chunk Paneer Recipe In Gujarti)
#Cookpadindia#Cookpadgujarati#Nutritionસોયાચંક માં પ્રોટીન, મિનરલ તથા ઈનસોલયુબલ ફાઈબર હોયછે. પનીર માં પણ પ્રોટીન, કેલ્શિયમ તથા હેલ્ધી ફેટ હોય છે. ગાજરમાં પુષ્કળ પ્રમાણમાં કેરીટોનૉઈડ, પોટેશિયમ, વિટામિન A અને વિટામિન E જેવા પોષકતત્વો હોય છે, જે શરીરની ઈમ્યૂનિટી વધારીને ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે. કેપ્સીકમ, ડુંગળી, આદુ, લસણ વગેરે માં પણ વિટામિન હોય છે. વજન ઉતારવા પણ આ ખૂબજ હેલ્ધી રેસીપી છે. લાંબો સમય ભૂખ નથી લાગતી. Neelam Patel -
પનીર કબાબ (Paneer Kebab Recipe In Gujarati)
#હેલ્થી#GH#આ કબાબ પનીર અને બટાકામાંથી બનાવ્યા છે જે જલ્દીથી બની જાય છે અને ટેસ્ટી, હેલ્થી પણ છે આ કબાબ ઓછા તેલમાં શેલો ફ્રાય કર્યા છે. Harsha Israni -
સોયા પનીર ભૂર્જી (Soya Paneer Bhurji Recipe In Gujarati)
આ સબ્જી એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. Vaishakhi Vyas -
સોયા ચંક સબ્જી (Soya Chunk Sabji Recipe In Gujarati)
આ ચંક એટલે સોયા વડી જે ભરપૂર પ્રોટીન વાળી છે જેને કોઈ પણ રીતે ટેસ્ટી બનાવી ને ખાવી જોઈએ.તો આ અમાનું એક રીત( રેસિપી) છે. Deepika Yash Antani -
સોયા વડી થાલીપીઠ (Soya Vadi Thalipeeth Recipe In Gujarati)
આ રેસીપી મેં મારા બાળકો માટે સ્કુલ ટિફિન માટે બનાવી છે મારા બાળકોને સોયા વડી ભાવતી નથી તેમને કંઈક અલગ રીતે ખવડાવવા માટે આ રેસિપી મેં ટ્રાય કરી છે Vaishali Prajapati -
-
સોયા કટલેટ (Soya Cutlet Recipe In Gujarati)
બ્રેક ફાસ્ટ જો હેલ્ધી, ટેસ્ટી અને filling હોય તો આખો દિવસ સારો જાય એવું મારું માનવું છે. એમ પણ જે લોકો ડાયેટ conscious હોય એમની માટે એક ઉત્તમ option છે આ સોયા કટલેટ - સોયા પ્રોટીનથી ભરપૂર અને shallow fry કરી હોવાથી વધુ હેલ્ધી રેસિપી બને છે. Dr. Pushpa Dixit -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 પનીર ચીલી ડ્રાય એક ઇન્ડો- ચાઇનીઝ સ્ટાર્ટર ડીશ છે. સામાન્ય રીતે આ વાનગી રેસ્ટોરન્ટમાં અથવા કોઈપણ પ્રસંગમાં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવતી હોય છે. પનીર, ઓનીયન અને કેપ્સિકમ માંથી બનાવવામાં આવતી આ વાનગીમાં ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ટાર્ટર નાના-મોટા સૌને ભાવે તેવું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
અખરોટ પનીર કબાબ (walnut paneer Kebab recipe in Gujarati)
#walnutઅખરોટ આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે કેક, ચોકલેટ, સ્વીટ બધું અખરોટ માંથી બનાવાય છે મે હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. Manisha Hathi -
સોયા ટિક્કી (Soya Tikki Recipe In Gujarati)
#TR#ત્રિરંગી ચટણી-સોયા ટિક્કી#cookpad Gujaratiમે આલુ સોયા ટિકકી બનાવી ને ત્રિરંગી ચટણી સથે સર્વ કરી છે ..જય હિન્દ Saroj Shah -
લીલા ચણા ના કબાબ (Lila Chana Kebab Recipe In Gujarati)
આ કબાબ પ્રોટીનથી ભરપૂર છે તથા તેમાં પનીર પણ ઉમેરેલું છે તેથી ખૂબ હેલ્થી છે Shethjayshree Mahendra -
હરા ભરા કબાબ
#goldenaoron3#week૨#એનિવર્સરી#વીક૨#પોસ્ટ2#સ્ટાર્ટર્સ#paneerઆ એક હેલ્થી રેસિપી છે, બાળકો શાકભાજી ના ખાય વેજીટેબલ નો ઉપયોગ કરી ને કબાબ બનાવી શકીએ છીએ. પનીર પણ આપણા મા ટે ફાયદાકારક છે. Foram Bhojak -
-
લેફ્ટઓવર ખિચડી કબાબ (Khichdi Kebab Recipe In Gujarati)
#LOઘરમાં જો કોઈ વસ્તુ વધી જાય તો તેનો ઉપયોગ કેમ કરવો અને નવી રેસીપી બનાવી એટલી સરસ રીતે પીરસવું કે કોઈ ને ખબર જ ન પડે કે આ વધેલી વસ્તુ માંથી બનાવ્યું છે. આ કળા લગભગ દરેક ગ્રુહિણીમાં હોય છે. અને કુકપેડની આવી સરસ ચેલેન્જ વધુ innovation કરવા પ્રેરણા પૂરી પાડે છે. Dr. Pushpa Dixit -
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મેં તમારા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Falguni Shah -
ઢાબા સ્ટાઈલ મટર પનીર (Dhaba Style Matar Paneer Recipe In Gujarati)
#AM3 આ સબ્જી મારા ઘરે બધાને બહુ ભાવે છે મારા ઘરે અઠવાડિયામાં એક વાર્ આ સબ્જી બને છે મેં આ રેસિપી તમે મારી સાથે શેર કરી છે આશા છે કે તમને બધાને ગમશે Arti Desai -
More Recipes
ટિપ્પણીઓ (6)