સોયા ચંક પુલાવ (Soya Chunk Pulao Recipe In Gujarati)

#MDC
આ પુલાવ મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો આ પુલાવ સરસ બને છે એટલે mother's day માટે આ પુલાવ બનાવ્યો છે. સોયા ચંક ( સોયાબીન ની વડી) એ પ્રોટીનથી ભરપૂર હોય છે. સોયા ચંકમાંથી ખૂબ જ જાતની અલગ અલગ વાનગી બનાવી શકાય છે. આજે મે સોયા ચંકનો પુલાવ બનાવ્યો છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે.
સોયા ચંક પુલાવ (Soya Chunk Pulao Recipe In Gujarati)
#MDC
આ પુલાવ મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો આ પુલાવ સરસ બને છે એટલે mother's day માટે આ પુલાવ બનાવ્યો છે. સોયા ચંક ( સોયાબીન ની વડી) એ પ્રોટીનથી ભરપૂર હોય છે. સોયા ચંકમાંથી ખૂબ જ જાતની અલગ અલગ વાનગી બનાવી શકાય છે. આજે મે સોયા ચંકનો પુલાવ બનાવ્યો છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ધોઈને ૧૦ મિનિટ માટે પલાળી રાખો તથા સોયાબીનની વડીને ૧૦ મિનિટ માટે ગરમ પાણીમાં મીઠું ઉમેરી પલાળી રાખો.
- 2
હવે સોયાબીનની વડીમાંથી બધું પાણી નિતારી લો. હવે કૂકર લઈ તેમાં ઘી ઉમેરી બધા તેજાના તથા જીરું, હિંગનો વઘાર કરો.
- 3
હવે તેમાં લસણ અને લીલાં મરચાંનો વઘાર કરી ડુંગળી ઉમેરી સાંતળો. હવે તેમાં ટામેટાં ઉમેરી સાંતળો. હવે તેમાં સોયાબીનની વડી ઉમેરી બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો.
- 4
- 5
હવે તેમાં દહીં તથા કોથમીર ઉમેરી ૨ મિનિટ માટે સાંતળો ત્યારબાદ તેમાં ચોખા તથા જરૂર મુજબ પાણી ઉમેરી ૨-૩ સિટી વગાડી બાફી લો. હવે આ પુલાવને સર્વ કરો.
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોયા વેજ પુલાવ (Soya Veg Pulao Recipe In Gujarati)
#30minsઓછા મસાલા સાથે સાદો સોયા પુલાવ બનાવ્યો છે..દર વખતે spicy ખાવું ગમતું નથી તો,આજે બેઝિક મસાલા વાપરીને વેજ સોયા પુલાવ બનાવ્યો.. Sangita Vyas -
સોયા વડી કટલેટ (Soya Chunk Cutlet Recipe In Gujarati)
પ્રોટીનથી ભરપૂર અને ખાવામાં ટેસ્ટી સોયા વડી કટલેટ. Dr. Pushpa Dixit -
સોયા પુલાવ
#ડીનરસોયા બીન ની વડી નો ઉપયોગ કરીને બનાવેલ આ પુલાવ એક વન પોટ મિલ કહી શકો. સોયા વડી માં નુટ્રીશનલ વેલ્યુ સારી હોય છે. તેની સાથે અન્ય શાક ભાજી નો ઉપયોગ કરીને પુલાવ બનાવ્યો છે. Bijal Thaker -
બ્રાઉન રાઈસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ એ કોઇપણ જાતના પ્રોસેસ કર્યા પેહલાના ચોખા હોય છે જે ખાવામાં ખૂબજ હેલ્ધી હોય છે. ડાયાિટીસના દર્દીઓ માટે આ ચોખા ખૂબજ ફાયદાકારક છે. Vaishakhi Vyas -
કોર્ન સોયા પુલાવ (Corn Soya Pulao in Gujarati Recepi)
#GA4#Week8#SWEETCORN#PULAO#CORNSOYAPULAO#COOKPADINDIA#ADMINપુલાવ તો આપણે ઘણા રીતે બનાવતા હોય છે અને જલદીથી બની જાય છે આ પુલાવ કોર્ન સોયા પુલાવ લેડીસ ને રાંધવા માટે કંટાળો આવે ત્યારે હર ઘરે પુલાવ બની જાય છે Hina Sanjaniya -
સોયા પુલાવ(Soya pulav recipe in gujarati)
#સુપરશેફ4#rice સોયા ચન્કસ એ ખુબ જ હેલ્ધી હોય છે જો તમે બાળકો ને ટીફીન માં કે નાસ્તામાં કંઈક અલગ અલગ કરીને આપી તો તે હોંશે હોંશે ખાય છે એટલે જ પુલાવ કે બિરયાની કે પછી પ્લેન રાઈસ હોય એ તો બધાને પંસદ હોય તો તમે તેમાં આ સોયાનો ઉપયોગ કરી ને હેલ્ધી ડિશ બનાવી શકો છો Bhavisha Manvar -
સોયા ચીલી મન્ચુરીયન (Soya Chili Manchurian Recipe In Gujarati)
#LB સોયા ચીલી મન્ચુરીયન ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. જે સોયા વડી માંથી બને છે પ્રોટિન થી ભરપૂર છે. સોયા વડી નું શાક પણ બને છે. પણ Kids ને આ રીતે ટિફિન માં સોયા ચીલી મન્ચુરીયન બનાવી ને આપીએ તો ખુશી થી ખાય લે છે Chetna Shah -
સોયા ચંક્સ પુલાવ(Soya Chunks Pulao Recipe In Gujarati)
#Famહેલ્ધી અને બેસ્ટ ડીનર ઓપ્શન. ઓછા સમયમાં બની જતુ વન પોટ મીલ.મારા ઘરે પુલાવ બધાને ભાવે અને આ વેરિયેશન બધા ને અતી ભાવે છે. Avani Suba -
પોટેટો પુલાવ (Potato Pulao Recipe In Gujarati)
જનરલી અલગ અલગ વેજીટેબલનો પુલાવ બને છે પણ આજે મે મારી સ્ટાઇલ નો પોટેટો પુલાવ બનાવ્યો છે..અને બહુ જ સરસ બન્યો છે.. Sangita Vyas -
સોયા ચંકસ પુલાવ (Soya Chunks Pulao Recipe In Gujarati)
સોયા પુલાવ હેલ્ધી અને ટેસ્ટી છે . કુકર મા ફટાફટ બની જાય છે . સોયાબીન મા પ્રોટીન,કાર્બોહાઈડ્રેટ, આર્યન,કેલ્શીયમ, ડાયટ્રી ફાયબર ખુબ સારા પ્રમાણ મા હોય છે ,જેથી દરેક ઉમ્ર ના વ્યકિત માટે ઉપયોગી છે. ડીનર કે લંચ મા કોઈ પણ સમય બનાવી શકાય છે કુકર મા ફટાફટ બની જાય છે Saroj Shah -
સોયા મટર પુલાવ (Soya Matar Pulao Recipe In Gujarati)
લંચ માં બનાવેલા પુલાવ ને રાયતા સાથે awsm taste..👌 Sangita Vyas -
-
સોયા બીન પુલાવ(soya bin pulav recipe in gujarati)
સોયા પ્રોટીન, વિટામિન અને ખનિજોનો એક મહાન સ્રોત છે. હું તમને બતાવવા જઇ રહી છું સોયા બીન પુલાવ જે બનાવવા માટે ખૂબ જ સરળ છે પરંતુ તેનો સ્વાદ ઘણો સારો છે. તેને થોડી રાયતા સાથે સર્વ કરો. Bhavini Purvang Varma -
કાજુ મસાલા પુલાવ (kaju masala pulav recipe in gujarati)
#મોમઆ પુલાવ મારા મધર ઈનલો બનાવતા.તેમની પાસેથી શીખી. Parul Patel -
મિક્સ વેજીટેબલ પુલાવ (Mix Vegetable Pulao Recipe In Gujarati)
ડિનર માં આજે મિક્સ વેજ પુલાવ બનાવ્યો અને દહીં પાપડ સાથે સર્વ કર્યું ..Complete satisfied.. Sangita Vyas -
રાજમા પુલાવ(Rajma pulao recipe in Gujarati)
#નોર્થરાજમા પુલાવ એ નોર્થ માં ખવાતી વાનગી છે. અલગ અલગ પુલાવ બનતા હોય છે..રાજમા ખૂબ જ કેલ્શિયમયુક્ત હોઈ છે.. KALPA -
વરણ દાળ (Varan Dal Recipe In Gujarati)
#MDC આ દાળ મારી મમ્મી ખૂબજ સરસ બનાવે છે આ દાળ મેં મારી મમ્મી પાસે શીખી છે.. Manisha Desai -
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#Famઆ પુલાવ મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. કુકર માં બનાવ્યો છે તો ફટાફટ બની જાય છે. Arpita Shah -
-
-
-
સોયા વડી થાલીપીઠ (Soya Vadi Thalipeeth Recipe In Gujarati)
આ રેસીપી મેં મારા બાળકો માટે સ્કુલ ટિફિન માટે બનાવી છે મારા બાળકોને સોયા વડી ભાવતી નથી તેમને કંઈક અલગ રીતે ખવડાવવા માટે આ રેસિપી મેં ટ્રાય કરી છે Vaishali Prajapati -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
#GJ4 #Week19મટર પુલાવ વીથ તડકા (mater Pulao Recipe in Gujarati) મે અહી મટર પુલાવ બનાવ્યો છે. જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. જેમા મે ઘી થી લાઈટ તડકો આપ્યો છે જે ખૂબજ સુંદર ફલેવર આવેછે. parita ganatra -
મેગી એ મેજીક પુલાવ (Maggi E Magic Pulao Recipe In Gujarati)
આ પુલાવ માં મેં મેગી એ મેજીક મસાલા નો ઉપયોગ કરી ને બનાવ્યો છે જે સ્વાદિષ્ટ બન્યો છે Hema Gandhi -
વ્હાઇટ પુલાવ (White Pulao Recipe In Gujarati)
#ફટાફટફટાફટ બનતી આ વાનગી one pot meal કહી શકાય.. પુલાવ એવી recipe છે કે જેમાં તમે ઘણાં બધાં વેરિએશન કરી શકો છો. આજે મે પુલાવ માં ગ્રીલ પનીર નો ઉપયોગ કરી.ઘણાં બધાં વેજીટેબલ નાખીને વ્હાઇટ પુલાવ બનાવ્યો છે... Daxita Shah -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#MAમારી મમ્મી જે પણ બનાવે તે મને બહુ જ ભાવે..પણ પુલાવ મારો ફેવરિટ.. Vaidehi J Shah -
વેજીટેબલસ પુલાવ (Veg. Pulao Recipe in Gujarati)
#GA4#WEEK19#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળા મા બધા જ વેજીટેબલ સરસ મળે તો બનાવો વેજીટેબલ પુલાવ આ રીતે. એકદમ ટેસ્ટી અને સ્પાઇસી. सोनल जयेश सुथार -
હરિયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)
લીલાં ચણા ખાસ કરીને શિયાળામાં આસાનીથી મળી રહે છે. હરિયાળી પુલાવ માટે તાજા તેમજ ફ્રોજન ચણાનો ઉપયોગ કરી શકાય છે. આ પુલાવનો અલગ જ સ્વાદ છે. Mamta Pathak -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#CTઅમારા ત્યાંની મુંબઈની famous વાનગી તવા પુલાવ બનાવ્યો છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
સોયા ચંક્સ પુલાવ (Soya Chunks Pulao recipe in Gujarati)
સોયા ચંક્સ ખૂબ હેલ્થી હોય છે. પ્રોટીનનો ખુબ સારો સ્તોત્ર છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ