દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

Hiral Patel
Hiral Patel @h10183

#EB

શેર કરો

ઘટકો

  1. 1 વાડકીરવો
  2. 1 વાડકીચણાનો લોટ
  3. દુધી છીણેલું
  4. 1 વાડકીદહીં
  5. 1/4 ચમચીરાઈ
  6. 1/2 ચમચી તલ
  7. 1/4 ચમચીહળદર
  8. 1/2 ચમચી ઈનો
  9. મીઠું પ્રમાણસર
  10. તેલ પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોકળા કરવા માટે એક બાઉલમાં રવો ચણાનો લોટ દહીં નાખી મિક્સ કરી લેવું પછી તેમાં મીઠું આદું-મરચાંની પછી તેમાં હળદર ખાંડ દૂધીનું છીણ નાખીને હલાવો 15 મિનિટ સાઇડ ઉપર મૂકી દેવું

  2. 2

    એક ઢોકળિયામાં પાણી મૂકી ગરમ કરવા મૂકવું પ્લેટ ને તેલથી ગ્રીસ કરી લેવું થોડુંક લઈને ઈનો નાખી એક્સાઇડ હલાવી ધીરુ એડ કરી દેવું ૧૫ કે ૨૦ મિનીટ ઢોકળા થઈ જાય અને વઘાર કરી લેવો

  3. 3

    વધારામાં તેલ મૂકીને રાઈ તલ લીલા મરચા નાખીને વઘાર કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Patel
Hiral Patel @h10183
પર

ટિપ્પણીઓ

Similar Recipes