પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#EB
#week8
theme8
#RC1

પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)

#EB
#week8
theme8
#RC1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપચણા નો લોટ
  2. 1 કપતેલ
  3. સાજી ના ફૂલ
  4. 2 કપપાણી
  5. 1/2 ટીસ્પૂનઅજમો
  6. 1/2 ટીસ્પૂનહિંગ
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં પાણી અને તેલ ને ફીણી લો.
    તેમાં મીઠું, સાજીના ફૂલ,હિંગ અને અજમો વાટીને નાખવો.

  2. 2

    તેમાં સમાય એટલો લોટ નાખવો. બધું બરોબર મિક્સ થઇ જશે એટલે લોટ બંધાઈ જશે.
    પછી કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો.

  3. 3

    કઢાઈ માં તેલ ગરમ થાય એટલે વધુ ગેસ રાખી,
    કઢાઈ પર પાપડી પાડવા માટેનો ઝારો ગોઠવી, ઝારા પર લોટ મૂકી પાપડી બનાવવી

  4. 4

    પછી ગેસ ધીમો કરવો.કડક થાય એટલે કાઢી લેવી,
    આ પાપડી તળેલા મરચાં અને પપૈયા ની ચટણી સાથે પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Dave rita
Dave rita @cook_24425240
વાહ બહુ જ સરસ રેશીપી બનાવી છે

Similar Recipes