પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 2 કપચણાનો લોટ
  2. 1/2 કપ તેલ
  3. 1/2 કપ પાણી
  4. 1/4 ટી સ્પૂન પાપડીયો ખારો
  5. 1 ટીસ્પૂનહિંગ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. ચપટીહળદર
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તેલ અને પાણી લઈને મિશ્રણ દૂધિયું થાય ત્યાં સુધી ફેટી લો ખારા ને શેકી લો

  2. 2

    આ મિશ્રણમાં ખારો મીઠું હિંગ નાંખી હલાવી ચણાનો લોટ ઉમેરો બધું બરાબર મિક્સ કરી લોટ જેવું બાંધી દો

  3. 3

    લોટને પાંચથી સાત મિનિટ સુધી મસળી લો હવે સેવ પાડવાના સંચામાં પાપડી ની જાળી ને તથા સંચામાં તે લગાવી લોટ ભરી લો

  4. 4

    કડાઈમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે સંચા થી પાપડી પાડી લો મધ્યમ તાપે બરાબર કડક થાય ત્યાં સુધી તળી લો આ પાપડી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shethjayshree Mahendra
પર

ટિપ્પણીઓ

Similar Recipes