અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા અડદની દાળ તુવેરની દાળ અને ચણાની ની દાલ મિક્સ કરીને ત્પાણીથી ચોખ્ખી ધોઈ લેવી. પછી કુકરમા બાફવા માટે મૂકીને કુકરની ત્રણ સીટી કરીને ગેસ બંધ કરી દેવો.
- 2
કૂકર ઠંડું થાય એટલે અડદની દાળ તપેલી મા લઇ લેવી અને દાલ ને ગ્રાઈડ કરવી નહી.પછી તેમાં હળદર ધાણાજીરૂ મરચું મીઠું નાખવુ. દાળ ઉકળવા લાગે એટલે તેમાં લીલા મરચાં કળી પત્તા અને લીંબુ નો રસ એડ કરવો અને પછી તેને લસણ નો વઘાર આપવો.
- 3
દાળને પાંચ થી સાત મિનિટ ઊકળવા દેવી. અડદની દાળ સાથે થોડીક ચણાની દાળ અને તુવેરની દાળ નાખવી અડદની દાળ જરાપણ ચીકણી લાગશે નહી અને ખુબજ ટેસ્ટી લાગશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#POST16#COOKPADGUJARATI#DAL#KATHIYAVADI#Gujarati#ADADDAL Jalpa Tajapara -
-
-
-
-
-
તડકા દાળ (Tadka Dal Recipe In Gujarati)
#RC 1#Week 1# યલો તડકા ડાલયલો તડકા દાળ ભાત ની સાથે અને પરાઠાની સાથે બહુ જ સરસ લાગે છે. અને બનાવવામાં એકદમ ફટાફટ બની જાય છે .અને ઓછી વસ્તુમાંથી પણ ટેસ્ટી બને છે. મેં આજે યલ્લો તડકા દાળ બનાવી છે જે ટેસ્ટ મેચ બેસ્ટ હોય છે. Jyoti Shah -
-
-
-
-
-
-
-
પંચરત્ન પંચમ દાળ (Panchratna Pancham Dal Recipe In Gujarati)
#AM1દરેક રાજ્યની તથા દરેક ગામની અલગ અલગ રીતે સ્પેશિયલ દાળ બને છે જેમાં અલગ-અલગ દાળ વાપરવામાં આવે છે. અને અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે.મેપંચરત્ન પંચમ દાળ બનાવી છે જેમાં~ પાંચ જાતની દાળ~ પાંચ જાતનાં શાક* પાંચ જાતના મસાલા* પાંચ જાતના spicy મસાલા* પાંચ જાતના ગ્રીન મસાલાપાંચ વસ્તુ પાંચ પાંચ લઈને પંચરત્ન પંચમ દાળ બનાવી છે જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે કારણકે તેમાં વેજિટેબલ્સ પણ આવે છે એટલે ટેસ્ટ સુપર લાગે છે. Jyoti Shah -
ચિલ્ડ કર્ડ રાઈસ (Chilled Curd Rice Recipe In Gujarati)
#SR#કર્ડ રાઈસસાઉથ માં અલગ અલગ જાતના રાઈસ બનાવવામાં આવે છે મેં આજે દહીં રાઈસ બનાવ્યા છે. Jyoti Shah -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#FFC1#week1# ગુજરાતી દાલદરેક જાતની દાળ માં ગુજરાતી દાલ જે ટેસ્ટમાં ખાટી અને મીઠી છે તે દરેકને બહુ જ પસંદ આવે છે .આજે મેં ગુજરાતી દાળ બનાવી છે. Jyoti Shah -
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#GA4 #Week24( શનિવાર એટલે બધા અડદની દાળ વધુ બનાવે ને તેમાં લસણ વધારે નાખવું જેથી ટેસ્ટી લાગશે. SNeha Barot -
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#Week10#Adad dal . અડદની દાળ એ પરંપરાગત, પૌષ્ટિક(વિટામિન અને પ્રોટીનથી ભરપૂર) અને મૂળ વાનગી છે. ફક્ત દાળ,લસણની ચટણી,ગોળ અને સાથે રોટલો કે ભાખરી હોય તો સાથે બીજી કોઈ જ વસ્તુની જરૂર પડતી નથી.ખાધા પછી તરત જ ધરાયા (સંતોષ)નો ઓડકાર આવે છે. Smitaben R dave -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદની દાળ શરીર માટે અતિ ગુણકારી, પૌષ્ટિક છે, રોટલા, ભાખરી કે પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15278141
ટિપ્પણીઓ