શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૨ કપ રવો
  2. ૪ ચમચી ચોખાનો લોટ
  3. ૧ કપ દહીં
  4. ૧ ચમચી સોડા
  5. ૧/૨ લીંબુનો રસ
  6. તેલ જરૂર મુજબ
  7. પાણી જરૂર મુજબ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. સર્વ કરવા માટે નારિયેળની ચટણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ખીરુ બનાવવા માટે રવો, ચોખાનો લોટ, દહીં અને જરૂરી પાણી ઉમેરી સારીરીતે મિક્સ કરીને ૧૫ મિનિટ માટે ઢાંકીને રાખો.

  2. 2

    હવે, તેમાં મીઠું, ઈનો નાખી તેના પર લીંબુ નીચોવી હલાવી લો. ત્યારબાદ ઢોકળીયામાં પાણી ગરમ મૂકી ઈડલી સ્ટેન્ડમાં તેલ લગાવી ખીરું ઉમેરીને ૧૦ મિનીટ માટે બાફવા મૂકી દો.

  3. 3

    ઈડલી ઠંડી થાય એટલે ચમચીની મદદથી કાઢી લો.

  4. 4

    ઈડલી તૈયાર છે, તેને નારિયેળની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

ટિપ્પણીઓ (19)

Riddhi Avalani
Riddhi Avalani @cook_19954596
કેટલી વાર ઢાંકવાનું.... ઈડલી ઉતારતા પેલા

Similar Recipes