રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ ની દાળ ને ધોઈ ને કૂકર માં બાફવા મૂકી દો ૩ થી ૪ સિટી વગાડી લો
- 2
એક બાઉલમાં છાસ લઇ તેમાં ચણાનો લોટ અને હળદર નાખી સરખું મિક્સ કરી લો તેમાં લસણ ની પેસ્ટ નાખી હલાવો અને દાળ ને ઉકળવા મૂકો
- 3
દાળ ઉકળવા મૂકી દાળ ઉકળે એટલે એક વઘારીયમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી રાઈ તતડે એટલે તેમાં જીરું, હિંગ અને મરચું પાઉડર દાળ ઉપર વઘાર કરવો ને ઉપર લીલાં ધાણા નાખવા તો તૈયાર છે અડદ ની દાળ. આ દાળ સરસ લાગે છે
Similar Recipes
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#RC2#Whitereceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
-
અડદ પાલક ની લસુની દાલ(Urad Spinach Garlic Dal Recipe In Gujarati
#EB#week10#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 કાઠીયાવાડ નાં દેશી ખાણા માં અડદ ની દાળ મુખ્ય છે. તે શકિત થી ભરપૂર છે.ખાસ કરી ને બાજરી નાં રોટલા સાથે પીરસવા માં આવે છે. Varsha Dave -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#Week10અડદ દાળ પ્રોટીનનો સૌથી ધનિક સ્ત્રોત છે અને તેમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટ પણ છે. વિટામિન બીથી ભરેલું, તે મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ સારું છે ,કારણ કે તેમાં ફોલિક એસિડ, આયર્ન અને કેલ્શિયમ છે. મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ટ્રેસ તત્વોની હાજરી અંગના કાર્યો માટે સારી બનાવે છે. 70 અને ડાયેટરી ફાઇબરથી વધુની સાથે, તે પાચનમાં પણ મદદ કરે છે. Ashlesha Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15276138
ટિપ્પણીઓ