અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ધોઈ કૂકરમાં નાખી એક સીટી વાગે એટલે ધીમાં તાપે ૧૦ મિનિટ બાફી લો.કડાઈમાં તેલ ગરમ થાય ત્યારે રાઈજીરુ તતળાવી હીન્ગ,મરચું, લીમડો નાખી આદુ,લસણ પેસ્ટ, મરચાં સાતળી ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતળો. પછી ટમટા નાખી ૩-૪ મિનિટ પકાવા દો.
- 2
હવે તેલ છૂટવા માંડે એટલે મસાલા નાખીને બરાબર મિક્ષ કરો.તેલ છૂટે એટલે બાફેલી દાળ પાણી સાથે નાખીને ૫ મિનિટ ચઢવા દો.ધાણા નાંખી હલાવી લો. ગેસ બંધ કરી દો.
- 3
તૈયાર છે હેલ્ધી અડદ દાળ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#RC2#Whitereceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
-
-
-
-
-
ગાર્લિક ફલેવર્ડ અડદ દાળ (Garlic Flavored Urad Dal Recipe In Gujarati)
#EB#Week10ફ્રેન્ડસ, શિયાળામાં અડદની દાળ લગભગ બઘાં નાં ઘરે બનતી જ હોય છે. આજે એકદમ સિમ્પલ મસાલા સાથે લસણ ની ફલેવર વાળી અડદ દાળ ની રેસીપી શેર કરી છે. asharamparia -
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પાંચ દાળ મિક્સ કરીને મેં પંચમેલ દાળ બનાવી છે. આ પાંચ દાળમાં અડદ દાળ, મગની ફોતરાવાળી દાળ, મોગર દાળ, ચણા દાળ, અને તુવેર દાળ નો ઉપયોગ કરીને બનાવેલ પંચમેલ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ દાળ રોટલી, રોટલા, પરોઠા, ખોબારોટી સાથે ખાવામાં ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#Week10અડદ દાળ પ્રોટીનનો સૌથી ધનિક સ્ત્રોત છે અને તેમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટ પણ છે. વિટામિન બીથી ભરેલું, તે મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ સારું છે ,કારણ કે તેમાં ફોલિક એસિડ, આયર્ન અને કેલ્શિયમ છે. મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ટ્રેસ તત્વોની હાજરી અંગના કાર્યો માટે સારી બનાવે છે. 70 અને ડાયેટરી ફાઇબરથી વધુની સાથે, તે પાચનમાં પણ મદદ કરે છે. Ashlesha Vora -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15278779
ટિપ્પણીઓ (6)