દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને ધોઇ અને ત્રણ કલાક પલાળી રાખો.
- 2
દૂથી સમારી લ્યો.તપેલીમાં પલાળેલી દાળ અને દુધી લઈ તેમાં એક કપ પાણી નાખી તેમાં હળદર અને મીઠું નાખી કુકર મા મુકી ત્રણ સીટી વગાડી લ્યો.કુકર ઠંડુ પડે એટલે તેમાં થી તપેલી બહાર કાઢી લ્યો.
- 3
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ અને આદુ મરચાની પેસ્ટ નાખી હલાવી લ્યો. હવે તેમાં ડુંગળી નાખી સાંતળો એકાદ મિનિટ પછી તેમાં દૂધી અને ચણાની બાફેલી દાળ નાખી તેમાં મરચું,ધાણા જીરું,ગરમ મસાલો નાખી હલાવી લ્યો.બે મિનિટ પછી તેમાં લીંબુ નો રસ અને લીલા ધાણા નાખી હલાવી લ્યો.અને ગેસ બંધ કરી દયો.
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી દૂધી ચણાની દાળ. તે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal shaak recipe in Gujarati)
#KS6#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
-
દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
દૂધી ચણા દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC@KUSUMPARMAR inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi chana dal sabji recipe in Gujarati
#GA4#week21#bottlegourd#cookpadgujarati#cookpadindia દૂધી ચણાની દાળનું શાક એક ગુજરાતી વાનગી છે. ગુજરાતી લોકોના ઘરમાં અવારનવાર આ શાક બનતું હોય છે. ચણાની દાળ અને દૂધી ને બાફીને બનાવવામાં આવતું આ શાક ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તેમા ગળાસ અને ખટાશ બંને ઉમેરવામાં આવે છે જેથી આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21દાળ એ લગભગ દરેક નાં ઘરમાં બનતી વાનગી છે.એમાં પણ આપને ઘણી દાળ નો ઉપયોગ કરીએ છીએ જેમ કે તુવર, મગ,અડદ,ચણા વગેરે.આજે મે પણ ચણા ની દાળ નો ઉપયોગ કર્યો છે પણ સાથે તેમાંદૂધી નો ઉપયોગ કરી દૂધી ચણા ની દાળ બનાવી છે.જે સ્વાદ માં પણ ખુબજ સારી લાગે છે. khyati rughani -
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourd Ekta Pinkesh Patel -
ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#BWસીઝન ની કુણી દૂધી અને ચણા ની દાળ નું શાકડબલ તડકા માર કે... Sangita Vyas -
દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
દૂધી ચણા ની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં બહજ આવે છે દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. વડી દૂધી દાળ ના શાક માંથી પ્રોટીન અને ફોલિક એસિડ મળે છે. એટલે ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. અહીંયા દૂધી અને ચણા ની દાળ નું શાક બનાવ્યું છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે આ રીત એક વાર દૂધી દાળ નું શાક બનાવશો તો વારંવાર બનવશો Varsha Monani -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આ શાક મારા મમ્મી બનાવતા હતા અને મારું ફેવરેટ હતું. દર શુક્રવારે અમારા ઘરે આ શાક બને જ.હજી પણ હું આ શાક રેગ્યુલર બનાવું છું અને બધા ને બહુજ ભાવે છે.દૂધી ચણા નું શાક, કઢી ભાત અને રોટલી એ ધણા ગુજરાતી ઘરોમાં દર શુક્રવારે બનતું હોય છે.#childhoodદૂધી ચણા નું શાકની સાથે અ ફુલ ગુજરાતી થાળી Bina Samir Telivala -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આજ દુધી ની સાથે ચણા ની દાળ મિક્સ કરીને શાક બનાવીયુ Harsha Gohil -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીBigginers n bachalors પણ બનાવી શકે એ રીતે સરળ રેસીપી બનાવી છે. દૂધી ચણા-દાળનું શાક સાથે રોટલી અને ભાત ખાઈ શકાય એટલે ઓછા સમયમાં બની જાય અને વાસણ પણ ઓછા બગડે તો સફાઈની બહુ ઝંઝટ નહિ. 😆😅મારી રેસીપી ફોલો કરી મારો દીકરો જે કેનેડા છે તે બનાવે છે.. ત્યાં દિવસ હોય અને અહીં રાત તો તેને લીંક શેર કરું તો પણ આ સરળ રેસીપી process pics જોઈ બનાવી શકે.Thanks to cookpad for this wonderful platform 🥰 Dr. Pushpa Dixit -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpaddindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21આ શાક બાળકો પણ ભાવશેpala manisha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15991894
ટિપ્પણીઓ