ટામેટાં સુપ(Tomato Soup Recipe in Gujarati)

Reena Jassni
Reena Jassni @cook_23790630

ટામેટાં સુપ(Tomato Soup Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
૧ વ્યક્તિ માટે
  1. ૩-૪ નંગ ટામેટા
  2. સ્વાદ અનુસારખાંડ
  3. ચપટીમરી પાઉડર
  4. ચપટીહળદર
  5. સ્વાદ અનુસારનમક
  6. 2કટકા તજ 2 લવિંગ
  7. થોડું જીરું
  8. વઘાર માટે એક ચમચી ઘી
  9. લીમડાના પત્તા
  10. થોડાલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ત્રણથી ચાર ટામેટાં લ્યો તેને કટ કરી અને કુકર મા બાફો

  2. 2

    પછી તેને ક્રશ કરી અને ગાળી લો

  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકો પછી તેમાં જીરું અને તજ લવિંગ અને લીમડો નાખો પછી તેમાં ટામેટાની ગ્રેવી ને વઘારો પછી તેમાં બધા મસાલા ઉમેરો અને તેને ઉકળવા દો

  4. 4

    હવે તમારો ટામેટાં શું તૈયાર છે તમે સર્વ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena Jassni
Reena Jassni @cook_23790630
પર

ટિપ્પણીઓ

Similar Recipes