સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)

Dipika Suthar
Dipika Suthar @Djsuthar

સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૨ વ્યકિત માટે
  1. ૪ નંગટામેટાં સમારેલાં
  2. ડુંગળી ઝીણી સમારેલી
  3. કેપ્સિકમ બારીક સમારેલ
  4. કળી લસણ
  5. ૪ ચમચીતેલ
  6. ૧ ચમચીહળદર
  7. ૨ ચમચીલાલ મરચું
  8. ધાણાજીરું
  9. ૧ ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    તેલ ગરમ કરી તેમાં જીરું અને લસણ નાખી ડુંગળી અને કેપ્સિકમ નાખી તેમાં ટામેટા ઉમેરી ચડવા દેવું.

  2. 2

    થોડું પાણી નાખી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો.

  3. 3

    બાઉલ માં શાક લઇ ઉપર થી કોથમીર અને સેવ નાખી પીરસવું.તો તૈયાર છે સેવ ટામેટા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Suthar
Dipika Suthar @Djsuthar
પર

Similar Recipes