લસણ ડૂગળી મરચા ની ચટણી (Garlic Onion Chili Chutney Recipe In Gujarati)

daksha a Vaghela @cook_30956271
લસણ ડૂગળી મરચા ની ચટણી (Garlic Onion Chili Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે લસણ ને ફોલી લસણ ને મીકસર મા પીસી લો પછી ડૂગળી ને જીણી સમારી લો
- 2
હવે એક પેન મા તેલ નાખી લસણ ડૂગળી સાતળો બરાબર સાતળ વાનૂ ડૂગળી ચડી જાય ત્યા સુધી પછી તેની અંદર મરચું મીઠું થોડું પાણી નાંખી ઢાંકી દો પાંચ મિનિટ સુધી પછી એક બાઉલમાં કાઢો તો તૈયાર છે એકદમ ટેસ્ટી લસણ ડૂગળી ની ચટણી
- 3
પાઉં ભાજી ની સ્પેસિયલ ચટણી જરૂર બનાવજો મસ્ત બને છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
Jayshree Chauhan#RC3# Week 3 રેડ રેસિપી Jayshree Chauhan -
-
-
-
ઢાબા સ્ટાઈલ સેવ ટામેટા શાક (Dhaba Style Sev Tomato Shak Recipe In Gujarati)
#RC3#week3લાલ કલર daksha a Vaghela -
-
-
-
-
લસણ ની ચટણી (Garlic chutney recipe in gujrati)
#goldenapron3#week4#garlicઆ ચટણી લાંબા સમય સુધી બગડતી નથી કોઈ પણ વાનગી બનાવવી હોય તો તેમાં ઢીલી કરી ને ઉપયોગ કરી શકો Jayshree Kotecha -
-
ગોળ લસણ ની ચટણી (Jaggery Garlic Chutney Recipe In Gujarati)
#RC3Week-3Red recipe ushma prakash mevada -
-
-
લાલ મરચા ટામેટા લસણની ચટણી (Red Chili Tomato Garlic Chutney Recipe In Gujarati)
#RC3 Kashmira Solanki -
દેશી લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
આ મારા ઘર મા રોજ જમવા મા સાઈડ મા હોય જ છે. એને ખાખરા ,બે્ડ,તળેલી રોટલી વગેરે સાથે પણ લઇ શકાય છે.અને લસણ હાૅટ માટે પણ ખુબ જ ફાયદા કારક છે. #સાઇડ Deepika Yash Antani -
-
-
-
-
બોમ્બે સ્ટાઈલ બટર પાઉંભાજી (Bombay Style Butter Pavbhaji Recipe In Gujarati)
#RC1પીળી લાલ લીલી રેમ્બો રેસીપી daksha a Vaghela -
દાડમ નો ફ્રૂટ સલાડ (Pomegranate Fruit Salad Recipe In Gujarati)
#RC3#week3Rainbowલાલ કલર daksha a Vaghela -
-
-
-
મરચા લસણ ની ચટણી (Marcha Lasan Chutney Recipe In Gujarati)
#સાઈડ#કાઠિયાવાડી સ્પેશિયલ મરચા લસણ ની ચટણી #તીખી ચટપટી સ્વાદિષ્ટ ચટણી # ભોજન માં પીરસાતી એક્સ્ટ્રા ડિશ #સાઈડ ડિશ #બાજરા ના રોટલા, પૂરી, પરાઠા, ઢોકળા સાથે પીરસાતી સાઈડ ડિશ. Dipika Bhalla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15279485
ટિપ્પણીઓ (6)