ટોમેટો બિરયાની (Tomato Biryani Recipe In Gujarati)

daksha a Vaghela @cook_30956271
ટોમેટો બિરયાની (Tomato Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે રાઈસ ને ધોઈ એક તપેલીમાં પાણી મીઠું લીંબુ નો રસ નાખી બાફીલો
- 2
બફાય જાય પછી એક જાર મા કાઢી નાખો હવે ટામેટાં ડૂગળી કેપ્સીકમ જીણા સમારી લો
- 3
હવે એક કડાઇ મા તેલ મૂકી તેની અંદર રાઈ જીરૂ હીંગ નાખો પછી સમારેલા ટામેટા ડૂગળી કેપ્સીકમ નાખી સાતળો
- 4
પછી તેની અંદર ટોમેટો સોસ મીઠું હળદર લાલ મરચું ગરમ મસાલો નાખી ધીમા તાપે કૂક કરો પછી તેની અંદર રાઈસ નાખો પછી બધું મીક્સ કરી લો ઉપર લીલા ધાણા નાખી સવ કરો તૈયાર છે એકદમ ટેસ્ટી ટોમેટો બિરયાની
Similar Recipes
-
ઢાબા સ્ટાઈલ સેવ ટામેટા શાક (Dhaba Style Sev Tomato Shak Recipe In Gujarati)
#RC3#week3લાલ કલર daksha a Vaghela -
-
-
-
લસણ ડૂગળી મરચા ની ચટણી (Garlic Onion Chili Chutney Recipe In Gujarati)
#RC3#week3લાલ કલર daksha a Vaghela -
દૂધી નું ભરતું (Dudhi Bhartu Recipe In Gujarati)
#RC3#week3કાઠીયાવાડી વાડી સટાઈલ એકદમ ટેસ્ટી daksha a Vaghela -
-
-
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#RC3#Week3 ટોમેટો રાઈસ કાંદા ,ટામેટા , લીલા ધાણા અને મસાલાઓથી બનાવવામાં આવે છે. ટોમેટો રાઈસ ખાવામાં ટેસ્ટી અને જલ્દીથી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
બટર તવા પૂલાવ (Butter Tava Pulao Recipe In Gujarati)
#RC2#week2GujaratiWhite recipeઆપડા ધરમા પૂલાવ તો બને પણ બટર તવા પૂલાવ નીમજા અલગ હોય છે એકદમ હેલ્થી બાળકો ની ફેવરીટ છે daksha a Vaghela -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
#RC2Rainbow#week2બાળકો ની ફેવરીટ ડીશ daksha a Vaghela -
-
ટોમેટો ઉપમા (Tomato Upma Recipe In Gujarati)
#RC3#Week3#CookpadIndia#Cookpadgujrati#redટેંગી ટોમેટો ઉપમાસવારે નાસ્તા માં કે સાંજે હળવા ભોજન માટે ઉપમા એ બેસ્ટ ઓપ્શન છે.આપને બધા રેગ્યુલર વેજિટેબલ ઉપમા બનાવતા જ હોય એ છીએ.મે એમાં થોડો ટ્વીસ્ટ આપ્યો અને ટોમેટા ના ઉપયોગ થી રેડ અનેે ટેંગી બનાવ્યો...નાના મોટા દરેક વ્યક્તિ ને ટેંગી ટોમેટો ઉપમા નો ટેસ્ટ જરૂર થી પસંદ આવશે. Bansi Chotaliya Chavda -
-
મેક્સિકન ટોમેટો સાલસા (Mexican Tomato Salsa Recipe In Gujarati)
#rainbowchallenge#week3#redrecipes#RC3#cookpadgujarati#cookpadindia#mexican#tomatosalsa#salsa Mamta Pandya -
-
-
-
-
દાડમ નો ફ્રૂટ સલાડ (Pomegranate Fruit Salad Recipe In Gujarati)
#RC3#week3Rainbowલાલ કલર daksha a Vaghela -
-
-
બીટ વેજ બિરયાની (Beetroot Veg Biryani Recipe In Gujarati)
#RC3#Red recipeબીટનો વેજ બિરયાની જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. બીટ ને લીધે એટલો સરસ કલર આવે છે . Jayshree Doshi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15297121
ટિપ્પણીઓ (7)
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊