ગાજર નો હલવો(Gajar no Halvo Recipe in Gujarati)

Chhaya Pujara @cook_26109902
ગાજર નો હલવો(Gajar no Halvo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 કિલો ગાજર લ્યો.
- 2
ગાજર ની છાલ ઉતારી તેને ખમણી લ્યો..
- 3
હવે થોડું ઘી મૂકી ખમણેલા ગાજર ને તેમાં નાખી થોડીવાર સેકી લ્યો પછી તેમાં 1 લીટર દૂધ, 1 વાટકી મલાઈ અને માવો નાખી ધીમા ગેસે 1કલાક અને 30 મિનિટ સુઘી સતત હલાવ્યા કરો..
- 4
હવે મિશ્રણ ધટ થઈ જાય એટલે તેમાં ઇલાયચી નો ભૂકો નાખી હલાવી લ્યો અને ત્યારબાદ સેર્વિંગ પ્લેટ માં લઈ કાજુ, બદામ અને કિસમિસ થી ગાર્નીસીંગ કરો તો તૈયાર છે બધાને ભાવતો ગાજર નો હલવો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર નો હલવો(Gajar Halvo Recipe in Gujarati)
ગાજર નો હલવો એક એવી ડીશ છે જે બધાની લગભગ ઓલ ટાઇમ ફેવરીટ હોય. અને હેલદી પણ છે. Ilaba Parmar -
ગાજરનો હલવો( Carrot Halvo Recipe in Gujarati
#GA4#Week3#Carrot ગાજરનો હલવો એક એવી સ્વિટ ડીસ છે જે નાના-મોટા સૌને પ્રિય હોય Krishna Vaghela -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#VRMBR8#week8શિયાળામાં લાલ ચટક ગાજર સરસ આવે તો હજુ ગુલાબી ઠંડી શરૂ થઈ છે એટલે હેલ્ધી વસાણા તરીકે ગાજર નો હલવો બનાવ્યો જે મારા ઘરનાં સહુ નો ખૂબ જ ફેવરીટ છે.ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. આ રેસિપીને અનુસરીને તમે પણ આજે જ બનાવો ગાજર નો હલવો . Dr. Pushpa Dixit -
ગાજર નો હલવો (gajar no halvo recipe in gujarati)
હલવો બની ગયા બાદ થોડો કઠણ કરવા માટે પાંચેક મિનિટ ગેસ પર હલાવતા રહેવું જેથી કલર પણ થોડું લાઈટ થશે અને હલવો પણ કઠણ થશે તમે અહીં વધારાના ડ્રાયફુટ જેમકે પિસ્તા કિસમિસ વગેરે લઈ શકો છો Megha Bhupta -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#RC3#week3#રેડગાજરનો હલવો એક પરંપરાગત મીઠાઈ છે જે ઘરે આસાનીથી બનાવી શકાય છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબજ સરળ એવી આ વાનગી લગભગ બધા ના ઘરે બનતી હોય છે ગાજરનો હલવો હેલ્ધી food પણ ગણી શકાય Varsha Karia I M Crazy About Cooking -
દુધી નો હલવો(dudhi no halvo recipe in gujarati)
#FM હલવો નાના બાળકો થી લઈને બધા નો મનપસંદ હોય છે તો ચાલો આજે આપણે શીખીએ દુધી નો હલવો Ťhë Maxu -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa. ગાજર નો હલવો બાળકો અને મોટા બધા ને ભાવે છે.શિયાળા માં ગાજર બજાર માં મલે છે.ગાજર નો હલવો ગેમ તે સમયે ખાઈ શકાઈ છે.નાસ્તા માં,જમવામાં પણ ખવાઈ છે.ગરમ અને ઠંડો બંને રીતે ખવાઈ છે. sneha desai -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું. Urvee Sodha -
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
-
ગાજર ના હલવો (Carrot Halwa Recipe in Gujarati)
શિયાળામાં ગાજરનો હલવો લગભગ બધા જ ઘરે બને છે. સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ગાજરનો હલવો ખૂબ જ હેલ્ધી પણ છે. વળી બીજા મિષ્ટાન્ન કરતા ગાજરનો હલવો બનાવવો સાવ સરળ પણ છે. Chandni Dave -
-
ગાજર નો હલવો(Carrot halva Recipe in gujarati)
#GA4#Week3#Carrotગાજર નો હલવો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે જે બધા ને ભાવે છે..Komal Pandya
-
ગાજર નો હલવો
#માસ્ટરક્લાસશિયાળા માં દરેક ઘર માં બનતો હલવો, નાના મોટા સૌનો ફેવરિટ Radhika Nirav Trivedi -
મગ ની દાળ નો હલવો (mag ni dal no halwo in Gujarati)
#GA4#post1#Week6#halwo હલવો એ એવી ડિશ છે જે નાના મોટા બધાને જ ભાવતી હોય છે Pooja Jaymin Naik -
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો હલવો ૨-૪ વાર બને.. આજે સન્ડે એટલે રીલેક્સ મોડમાં ભાવતી વાનગીઓ બનાવવા ની મજા પડે. ગાજરનો હલવો જો ધીમા તાપે નિરાંતે બને તો જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
-
-
ગાજર માવા હલવો (Gajar Mawa Halwa Recipe In Gujarati)
#VR#XS#MBR9#week9 હેલ્ધી અને ટેસ્ટી આ હલવો સહુ કોઈ ને ભાવે છે.ઉત્સવો ની ઉજવણી માં બનાવી શકાય છે. Varsha Dave -
ગાજર નો હલવો
#દૂધ#જૂનસ્ટારગાજર નો હલવો લગભગ બધા ને મનપસંદ જ હોય છે. અહીંયા મે તેમાં કલર એસેન્સ કઈ જ વાપર્યું નથી. આશા કરું છું આપ ને પસંદ આવશે Disha Prashant Chavda -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
ગાજર હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ ગાજર નો હલવો માઈકો્ ઓવન મા બનાવ્યો છે મસ્ત બન્યો છે chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13698394
ટિપ્પણીઓ