બટર પરાઠા (Butter Paratha Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
બટર પરાઠા (Butter Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ અને રવો મીકસ કરી લો. હવે તેમાં બટર નાખી ફરીથી મિક્સ કરો. હવે તેમાં લીલા ધાણા આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખી મિક્સ કરો. ત્યારબાદ તમામ સુકા મસાલા નાખી ફરીથી મિક્સ કરી અને હૂંફાળા પાણી વડે પરોઠાનો લોટ તૈયાર કરો. દસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.
- 2
દસ મિનિટ બાદ તેલની મદદથી લોટને મસળી અને સ્મૂધ કરી લેવો. હવે તેમાંથી પરોઠા વણી અને બંને સાઇડે બટર લગાવી ગોલ્ડન બ્રાઉન શેકી લેવા.આ પરોઠા દહીં સાથે અથાણા સાથે કે ચા સાથે ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
ગાજર ના પરોઠા (Gajar Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tasty#yummy#mouthwatering#plating Neeru Thakkar -
-
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
સૂકા ચણાનું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast Neeru Thakkar -
ડુંગળી ના રીંગ ભજીયા (Dungri Ring Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#delicious#breakfast Neeru Thakkar -
-
સ્વીટ કોર્ન અપ્પમ (Sweet Corn Appam Recipe In Gujarati)
#MFF#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#sweetcorn Neeru Thakkar -
-
સ્ટફડ વેજ પરાઠા(Stuffed Veg. Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dinner#lunchboxઅહીં પરોઠામાં મેં કાચા વેજીટેબલ્સ નો ઉપયોગ કરેલ છે. અત્યારે ગરમીને લીધે આલુ પરોઠામાં આલુ બગડી જવાની દહેશત છે. વડી આ કાચા વેજીટેબલ્સમાં એક ચમચી કોર્ન ફ્લોર ઉમેરવાથી બાઈન્ડીંગ પણ સરસ રહે છે. Neeru Thakkar -
સ્પ્રાઉટેડ સેન્ડવીચ (Sprouted Sandwich Recipe In Gujarati)
#NFR#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfast Neeru Thakkar -
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef Neeru Thakkar -
-
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty#homemade Neeru Thakkar -
-
વેજી મીની પુડા (Veggie Mini Puda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસવારના નાસ્તા માટે નો સુંદર ઓપ્શન એટલે રવા ના પુડા. શાકભાજીથી ભરપુર, પૌષ્ટિક, લો કેલેરી વાનગી જે ડાયટિંગ માટે પણ ઉત્તમ છે. Neeru Thakkar -
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfast Neeru Thakkar -
-
મગની ફોતરાવાળી દાળ (Moong Fotravali Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
રવા પરાઠા (Rava Paratha Recipe In Gujarati)
#CWT#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechefસવારમાં ગરમા ગરમ પરોઠાનો નાસ્તો લઈ શકાય, લંચ બોક્સમાં આપી શકાય, પ્રવાસમાં લઈ જઈ શકાય, બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય એવા આ રવા પરાઠા ઉપરથી ક્રિસ્પી અને મોઢામાં મુકતા જ ઓગળી જાય એવા બટર થી બનેલા છે. Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#SD#cookpad#cookpadindia#coolpadgujarati#breakfast Neeru Thakkar -
ગાજર ના થેપલા (Gajar Thepla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#carrotrecipe Neeru Thakkar -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadશિયાળાની સિઝનમાં ગરમા ગરમ ખાવાનું તો મન થાય છે જ અને વડી લીલા વટાણા, લીલુ લસણ, ગાજર આ બધું જ સમોસા ને એકદમ ટેસ્ટી બનાવી દે છે. Neeru Thakkar -
-
-
સૂકા ચોળા નું શાક (Suka Chora Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadindia Neeru Thakkar -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16325620
ટિપ્પણીઓ (6)