રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા બધી સામગ્રી મિક્સ કરવી.હવે એક નોનસ્ટિક કડાઈ માં આ મિશ્રણ નાખી ધીમા તાપે હલાવતા રેવું
- 2
થોડી વાર માં ઘટ થવા લાગશે જ્યાં સુધી કડાઈ ની સપાટી નો છોડે ત્યાં સુધી હલાવું.ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું હવે હથેલી પર થોડું ઘી લગાડી નાના લુવા લઇ મનગમતા આકાર ના પેંડા વાળી લેવા ઉપર થી બદામ ને 2 ભાગમાં કટ કરી લગાવી ગાર્નિશ કરવું
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ પૌષ્ટિક સત્તુ પેડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#sattu ની sukhdiWeek 11 Tulsi Shaherawala -
-
-
સત્તુ પેંડા (Sattu Peda Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#zatpat recipes#Cookpad#Cookpadgujarati#Cookpadindia#30mins Ramaben Joshi -
-
-
-
-
ખાંડ વગર ના પેડા (Sugar Free Peda Recipe In Gujarati)
આ હેલ્થી પેડા મે મારાં ફેમિલી માટે બનાવીયા..... મારાં દીકરા ને સ્વીટ બઉ ભાવે...... તો હેલ્થી રેસિપી બનાવીહેલ્થી ખાંડ ફ્રી પેડા Deepal -
-
સત્તુ સુખડી / સત્તુ ચોકલેટ (Sattu Sukhdi / Sattu Chocolate Recipe In Gujarati)
ચણામાંથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેનાથી ઘણી ઠંડક આપે છે. મોટા ભાગે ઉનાળાની ઋતુમાં સત્તુનો ઉપયોગ થાય છે. ધણા પરિવાર માં સાત્તુની પ્રસાદ ધરાવવા માં આવે . Ashlesha Vora -
-
-
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#week11 સત્તુ નો લોટ ખુબજ પોષ્ટિક અને તંદુરસ્તી વધારનારો છે.તેની સાથે ગોળ અને ચોક્ખું ઘી પણ હેલ્થ માટે ઉત્તમ છે.મે અહીંયા સત્તુ અને ધઉં નાં લોટ ની સુખડી બનાવી છે. Varsha Dave -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EB#WEEK11સત્તુ કઠોળ તેમજ અનાજ માથી બનાવવામાં આવે છે. મોટાભાગે શેકેલા ચણામાંથી બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ ઉત્તર ભારતમાં વધારે પ્રમાણમાં કરવામા આવે છે. મેં શેકેલા ચણામાથી બનેલ સત્તુનો ઉપયોગ કરી લાડું બનાવ્યા છે.સત્તુમાથી બહોળા પ્રમાણમાં પ્રોટીન મળે છે અને શરીરને તાકાત તેમજ સ્ફૂર્તિ આપેછે. Ankita Tank Parmar -
-
-
-
સતુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EBWeek11સતુ મુખત્વે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ધરાવે છે... સતુ પાઉડર બજાર માં તૈયાર મળે છે તેમજ દાળિયા ને પીસી ને ઘરે પણ બને છે...તેમાં થી સતુ પાક, ને ડ્રિંક્સ પણ બનાવી શકાય છે. KALPA -
-
-
કેસર પેડા નો પ્રસાદ (Kesar Penda Prasad Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
સત્તુ કોપરા ના લાડુ (Sattu Kopra Ladoo Recipe In Gujarati)
#EB#week11ઉત્તર પ્રદેશ,બિહાર નું લોકપ્રિય સત્તુ આમ તો ગુજરાત માં એનું ઓછું ચલણ, પણ હવે તો ઘણા ના ઘરો માં સત્તુ ની રેસિપી બનતી હોય છે.. Sangita Vyas -
મિલ્ક પાઉડર પેંડા (Milk Powder Peda Recipe In Gujarati)
#cookpadGujarati#cookpad India Shilpa khatri -
-
-
સત્તુ ના લાડુ (Sattu Ladu Recipe In Gujarati)
#EB#week11શેકેલા ચણા અને દાળિયા માંથી જે પાઉડર બને છે તેને સત્તુ નો લોટ કહે છે. સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન અને ન્યુટ્રીશન હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે. સત્તું માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી, લાડુ, પૂરી, પરાઠા બીજું ઘણું બધું બને છે. સત્તું ના લોટ નો ઉપયોગ બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. Parul Patel -
-
મલાઈ ના થાબડી પેંડા (Malai Thabdi Penda Recipe In Gujarati)
#EB#Week 16થાબડી પેંડાથાબડી પેંડા સ્વાદમાં બહુ જ સરસ બને છે. મેં આજે મલાઈમાંથી થાબડી પેંડા બનાવ્યા છે જે સ્વાદ માં બહુ જ સરસ છે.. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15308021
ટિપ્પણીઓ (2)