રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગ્રેવી માટે ની તૈયારી કરી લેવી.
- 2
હવે એક પેનમાં ગ્રેવી ની બધી સામગ્રી લઈ તેમાં બટર નાખી સાંતળવું. કાદાં થોડા સોફ્ટ થાય એટલે તેમાં દોઢ ગ્લાસ પાણી નાખીને ઢાંકણું બંધ કરી 10 થી મિનિટ માટે ચડવા દેવું. પછી ગેસ બંધ કરી દેવો.
- 3
પછી ઠંડુ પડે એટલે તેને મિક્સર ના જારમાં લઈ તેની ગ્રેવી બનાવી લેવી. પછી ગ્રેવીને ચારણી વડે ગાળી લેવી.
- 4
હવે સબ્જી બનાવવા માટેની તૈયારી કરી લેવી. એક વાટકીમાં પાણી લઈ તેમાં કેસરના તાંતણા ને પલાળી દેવા. ઇલાયચી અને જાંવિત્રી નો પાઉડર કરી લેવો. પનીરને ડાયમંડ શેપમાં કટિંગ કરી લેવું.
- 5
હવે એક પેનમાં બટર ગરમ કરી તેમાં જીરું આદું-મરચાં લસણ ની પેસ્ટ નાખી સાંતળો. પછી તેમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર, હળદર,ધાણાજીરૂ અને કિચન કિંગ મસાલો નાખી સાંતળી લેવું.
- 6
પછી તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી પછી મોળો માવો ઉમેરી બરોબર તેને મિક્ષ કરી લેવો.
- 7
પછી તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી બરોબર તેની મિક્સ કરી લેવી. પછી તેમાં ખાંડ,સ્વાદમુજબ મીઠુ અને કસુરી મેથી ઉમેરી મિક્સ કરી લેવું. જરૂર પડે એટલું ગરમ પાણી ઉમેરી મિક્સ કરવું.
- 8
બેથી ત્રણ મિનિટ થાય એટલે તેમાં કેસર વાળું પાણી અને પનીર ઉમેરી પાંચ થી આઠ મિનિટ માટે ઢાંકીને ગ્રેવીની ઉકળવા દેવી.
- 9
હવે તેમાં ક્રીમ અને ઇલાયચી જાવંત્રી નો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી ગેસની બંધ કરી દેવો.
- 10
હવે તેને સર્વિંગ બાઉલમાં લઈને ઉપર ક્રીમ અને કોથમીરથી ગાર્નિશિંગ કરી સર્વ કરવું.
Similar Recipes
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati# shahi paneerWeek11#RC4 Tulsi Shaherawala -
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#RC3#EB #week11ટામેટાં, કાશ્મીરી લાલ મરચું વાપરી પંજાબી શાક બનાવ્યુ. Avani Suba -
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11#RC3#Rainbowchallenge#Week3RedShahi paneer Janki K Mer -
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBweek11#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week 11#cookpadindia#cookpadgujaratiShahi paneer Bhumi Parikh -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (31)