શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ના કટકા કરી લો અને ગરમ પાણી માં દસ મિનિટ માટે પલાળી રાખો.
- 2
હવે એક કડાઈમાં 1/2 ચમચી તેલ નાખી ગરમ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો અને ગુલાબી કલર ની થાય ત્યાં સુધી હલાવતા રહો.
- 3
હવે ટામેટા નાખી મિક્સ કરી લો અને હલાવતા રહો.
- 4
હવે ડુંગળી અને ટામેટાને ઠંડા થાય એટલે ક્રશ કરી લો.
- 5
હવે એક કડાઈમાં તેલ અને ઘી લો તેમાં જીરું નાખી તતડે એટલે તેમાં ડુંગળી અને ટામેટાની પેસ્ટ સાંતળો.
- 6
બે મિનિટ બાદ તેમાં બધ મસાલા અને લસણ ની પેસ્ટ નાખી બરાબર હલાવી મિક્સ કરી લો.
- 7
હવે કાજુ મગજતરી ની પેસ્ટ નાખી મિક્સ કરી લો.
- 8
હવે મલાઈ નાખી બરાબર હલાવી લો અને તેમાં પનીર નાખી મિક્સ કરી લો.
- 9
પાંચ મિનિટ માટે થવા દો.
- 10
હવે લીંબુનો રસ અને કસુરી મેથી નાખી મિક્સ કરી લો.
- 11
બે મિનિટ માટે ધીમા તાપે થવા દો.
- 12
ઉપર કોથમીર ભભરાવો અને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#RC3#EB #week11ટામેટાં, કાશ્મીરી લાલ મરચું વાપરી પંજાબી શાક બનાવ્યુ. Avani Suba -
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBweek11#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15295770
ટિપ્પણીઓ (6)