રાઈતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292

#EB #Week:11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
ચાર વ્યક્તિ માટે
  1. 100 ગ્રામમોળા મરચાં
  2. 1 મોટી ચમચીમીઠું
  3. 1 મોટી ચમચીહળદર
  4. 1 ચમચીહિંગ
  5. 2 ચમચીતેલ
  6. 2 નંગલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    મરચા ને પાણી થી ધોઈ નાખો પછી તેને કોરા કરી ઉપર થી કટ કરી તેમા થી બળીયા કાઢી લ્યો. તેની લાંબી પાતળી ચીરી કરી લેવી.

  2. 2

    એક બાઉલ માં સમારેલા મરચાં નાખી તેમા તેલ,મીઠું,હળદર,હિગ અને લીંબુનો રસ નાખી બરોબર મિક્ષ કરવુ. તેને એરટાઈટ ડબ્બા મા ભરી લેવા. 1/2 કલાક પછી તેનો ખાવા મા ઉપયોગ કરવો.

  3. 3

    આ ઇન્સ્ટન્ટ મરચાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

ટિપ્પણીઓ

Similar Recipes