રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચાને સારી રીતે ધોઈ કોરા કરી લો.હવે મરચાં ના બી કાઢી લો તેને લાંબા ટુકડામાં વચ્ચે થી કટ કરી લો.
- 2
હવે કટ કરેલા મરચા માં મીઠું, હળદર મિક્સ કરી હળવેથી મિક્સ કરીને ઢાંકીને રહેવા દો. મરચા માં જે પાણી વળ્યું હોય તે પાણી ગરણી માં કાઢી લો અને કોટનના કપડામાં પંદરથી વીસ મિનિટ સૂકવી દો
- 3
એક બાઉલ માં રાઈ ના કુરિયા અને વરિયાળી પાઉડર, હિંગ લો. તેમાં ગરમ તેલ ણે ઉમેરો. હવે તેને ઢાંકીને રહેવા દો.
- 4
હવે મરચા ને તૈયાર કરેલા મસાલા માં ઉમેરો હળવેથી મિક્સ કરો અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી બરણીમાં ભરી લો. તૈયાર છે ઇન્સ્ટન્ટ રાયતા મરચા.
Similar Recipes
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB Week 11 આપણી ગુજરાતી થાળીમાં સાઈડ ડિશ તરીકે મરચા નું આગવું સ્થાન વર્ષોથી પરંપરાગત રીતે મહત્વનું સ્થાન જાળવી રાખ્યું છે પછી જાયે મરચા તળેલા હોય આથેલા હોય ભરેલા હોય કે સાદા સાદા હોય એ પોતાનું સ્થાન હજુ સુધી જાળવી રાખ્યું છે. આજે હું રાયના કુરિયા વાળા મરચા ની રેસીપી લઈને આવી છું. ખૂબ જ ઝડપથી બની જતા અને ખાવામાં સ્વાદિષ્ટ રેસીપી તૈયાર છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#week4રાયતા મરચાં જલ્દી થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#Rainbowchallenge#Week4Green#Coopadgujrati#CookpadIndiaRaita marcha Janki K Mer -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB રાયતા મરચાં ને આથલા મરચાં પણ કહેવાય છે.#RC4#GREEN Ankita Tank Parmar -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#Greenreceipe#cookpadindia Bindi Vora Majmudar -
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#RC4ગુજરાતીઓ ને મરચા બહુ ભાવે. જમવા માં મરચા ના હોય તો મજા ના આવે.એમાં પણ કાઠિયાવાડી ના ઘરે તો બપોર નું જમવાનું હોય કે રાત નું ભોજન હોય મરચા તો હોય જ. કાઠિયાવાડ માં અલગ અલગ રીત થી મરચા બનાવવા માં આવે છે. ઘણી વાર મરચા નું શાક પણ બનાવવા માં આવે છે. મરચા અલગ અલગ પ્રકારના મળે છે. અહીં રાયતા મરચા જોઈએ. Chhatbarshweta -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15266139
ટિપ્પણીઓ (6)