રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મરચાને ધોઈને સાફ કરી કોરા કરવા પછી વચ્ચેથી કટ કરી લેવા બીજ નીકાળી દેવા હળદર મીઠાવાળા કરવા
- 2
- 3
પછી મરચા ઉપર લીંબુનો રસ એડ કરો બેથી ત્રણ કલાક મરચાને ઢાંકીને રહેવા દેવા બે કલાક પછી મરચા ની બહાર કાઢી કોરા કરવા 2/કલાક સુધી તેને કોરા થવા દેવા જેથી તેમાંથી પાણી સુકાઈ જાય
- 4
મરચા સુકાઈ જાય પછી તેલ ગરમ કરીને ઠંડું કરવું પછી તેલમાં રાઈની દાળ હેડ કરવી હવે રાઈને દાળ વાળું તેલ મરચાની ઉપર રેડવું છેલ્લેથી તેની ઉપર લીંબુ નીચોવવું અથવા તો લીંબુના ટુકડા મુકવા આ મરચાં તમે સાથી આઠ દિવસ સુધી ખાઈ શકો તેટલા સારા હોય છે જો તમારે મરચા ને કટના કરવા હોય તો આખા પણ રાખી શકો છો
- 5
રાયતા મરચાં તાજા તાજા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#week4#greencolor#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15307820
ટિપ્પણીઓ (2)