રાંધવાની સૂચનાઓ
- 1
મરચાના નાના નાના કટકા કરી લો.
એક પેનમાં તેલ રેડી રાઈના કુરિયા, મેથીના ફાડા, વલીયારી,હિંગ સાંતળીને મરચા એડ કરી 1મિનિટ ગરમ કરી લો. - 2
મીઠું, હળદર,ચાટ મસાલો,મરચું,આમચૂર પાઉડર, લીંબુ નિતારીને એક મિનિટ ગરમ કરી ગેસ બંધ કરો.
હવે એક બાઉલમાં કાઢી લો.
હવે રાયતા મરચા સર્વ કરવા માટે તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11રાયતા મરચા હું આજે ઝડપથી તૈયાર થઈ જાય અને ખાવા માં લઇ શકાય એ રીતે બનાવું છુ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15294025
ટિપ્પણીઓ (4)